ટ્રેક્ટર વેચવુ છે
મોડલ 2009 નુ એન્ડ છે ટ્રેક્ટર આખુ કપલેટ છે....મોટા ટાયર નવા ......બેટરી નવી..... હાઈડ્રોલીક પંપ નવો.... પંખા નવા.....એજીન પાવર ફુલ. કપની કલર માં. બધુ કપલેટ છે બોનટ માં એક જગ્યાએ સડો છે નોરમલ બાકી ક્યાંય સડૌ નથી આખુ ટ્રેક્ટર ચોખ્ખું
કિંમત....એક લાખ નેવું હજાર.....
...વધુ વાંચો
Dhaval Ahir