Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
બે ગાયો વેસવાની ત્રીજુ વેતર એક
Lalji Saniya
May 24 '25 03:59 PM
બે ગાયો વેસવાની ત્રીજુ વેતર એક
Lalji Saniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પાસ દિવસ ની વિયાણ નવ લિટર દૂધ એક દશ દિવસ ની વાર ઉસાય લંબાઈ સારી ગિર ક્રોસ બે દશ થી બાર લીટર દૂધ ની
₹ 145000
સ્થળ : શીવરાજપુર,જસદણ,રાજકોટ
View All
ગીર ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે પાંચ થી છ મહિના ની ઘાભણી છે આગલા વેતરમાં 7 થી 8 લીટર દૂધ આવતું હતું ગાય સારામાંલી છે કોઈ ભાઈને લેવી હોય તે જ ફોન કરે
...વધુ વાંચો
Kano Kodiyatar
એક ટાઇમનું 12 લીટર દૂધ
બે ત્રણ દિવસની કાચી ચોથું વેતર સાવ સોજી આસલ ગરમી અને 12 લીટર દૂધની ગેરંટી ટોટલ જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Vikram Shirolya
કાળી વાંસળી વેચવાની સે
કાળી વાસળી વેચવાની સે
...વધુ વાંચો
Popat Vala
hf gay
2મહિના કાચી મો 9978854199
...વધુ વાંચો
Dodia Arvind
જશી ગાય
પેલા વેતર માં ગાભણ છે 5દીવસ વાર શે ઉચાય લંબાઈ પુરી શે
...વધુ વાંચો
સંદીપ ભાઈ ખેર
ગાય ગાભણી છે
પાસ છ દીવસ ની કાસી છે ગયા વેતર સાર થી પાંચ લીટર દુધ હતુ કીંમત ૩૫ હજાર કીંમત મા ફેર ફાર થય જાશે
...વધુ વાંચો
Rajdipbhai Chandu
આ દેશી ગાય છે
આ ગાય અંદાજિત પાંચ દિવસની વાર છે આ ગાય સાત લીટર દૂધ કરે છે આ ગાયનો ત્રીજુ વેતર છે કિંમત 30000 મો:૯૯૦૯૦૬૦૩૯૪
...વધુ વાંચો
Haresh Gajera
યોરીજલ ગીર ગાય વેસવાની સે
આ નંબર પર ફોન કરવો ૮૧૬૦૫૩૫૯૯૭ કીમત 21000 હજાર
...વધુ વાંચો
Sawta Batva
પેલા વેતરી કાલે વીયગલ નીચે વાછળો
સાવ સોજી
...વધુ વાંચો
Rahul Chhelana
વાછડી વેચવાની છે
એની માને એક ટાઈમનો આઠ લીટર દૂધ હતું માય એની માનો પણ ફોટો છે
...વધુ વાંચો
Sanjay Tank
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે આઠ લીટર દૂધ ત્રીજુ વેતર વ્યાસે આઠ મહિના ગાભણ છે
...વધુ વાંચો
Kamariya Arjan
સુવર્ણ કપિલા
અઢી વર્ષની થઈ છે
...વધુ વાંચો
Gordhan Jinjala
આ ગાય વેચવાની છે
20 દિવસ વિહાલ નીચે વાછડો હાલમાં 5 લીટર દૂધ સવારે સાંજે 5
...વધુ વાંચો
Sanjay Gamara
ગીરગાય ઓરીજનલ
ગીરગાય ચોથુ વેતર 15 દિવસ ની વિયાણેલ નીચે વાચડી ગીર 3 લીટર દૂધ દોહવામા સોજી ત્રણ આચળ ચાલુ બીજી કોઈ તકલીફ નથી
...વધુ વાંચો
Amarjeetsinh Gohil
ગીર ગાય વેચવા ની સે
ગીર ગાય વેચવા ની સે એક વેતર વીયા ગેલી છે ખાલી સે
...વધુ વાંચો
Dayo Padsariya
lildo vachdo Leva no che
gir vachdo
...વધુ વાંચો
Mahesh Balashra
દેવગામ
6355673168
...વધુ વાંચો
અજય કરમટા
ગાયવેશવાનીછે
ગાયવેશવાનીછેતાજીવીયગલછે.ત્રીજુવેતરનીસેવાસડોદુધસાર.લીટરકરેજવાબદારીથીદેવાનીછે
...વધુ વાંચો
સંજય ભાઇ ચાવડા
ગીર ગાય વેચવાની છે
5 દિવસ થયા વ્યાની છે 6 લીટર દૂધ 1 ટાઈમ નું નીચે વાછડો છે
...વધુ વાંચો
Brijrasinh Jadeja
આ ક્રોસ જરસી વેચવાની છે
આ ક્રોસ જરસી વેચવાની છે વેતર બીજું 8 દીવસ ની કાચી છે
...વધુ વાંચો
નયન ભરવાડ
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે 3, વેતર ગયા વેતર 7, લીટર દૂધ હતૂ ફૂલ ગેરંટી સાથે,20,દીવસ ની વાર છે,9904706125
...વધુ વાંચો
Vipul Dholariya
gay vachava ni cha
gir kabri
...વધુ વાંચો
Manish Patel
gay
biju vetar viyal se
...વધુ વાંચો
Lalbhai Galiya
ગાય અને વાછડી
વછેરી ઘોડી હારે સાટુ કરવાનુ છે 7016131301
...વધુ વાંચો
Harpal Rathod
ગાય વેસવા ની સે
સારી સે
...વધુ વાંચો
Kamlesh Ahir
વાછડી વેચવા ની છે
વાછડી વેચવા ની છે, ૪ વર્ષ ની છે, સુખી થાય તોજ દેવાની છે,
...વધુ વાંચો
Bhimesh Karavadra
ગાય વેચવા ની છે
ત્રીજું વેતર છે ૫ લીટર દૂધ સાંજ સવાર મા વિયાય એમ છે
...વધુ વાંચો
Kanubhai Dayatar
ગીર ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર છે તમામ જવાબદારી આગળ ના વેતર માં દૂધ 6 લિટર હતું 15દિવસ ની કાચી છે 9713123747 લેવી હોય તો ફોન કરવો આ નં બર માં
...વધુ વાંચો
Bharat Madam
h f gay jarsi
jarsi gay
...વધુ વાંચો
Kuldip Dodiya
3 વેતર વિયાસે
ઘરની ગાય che બધીજ જવાબદારી 7 લિટર દોતાં આગલા વેતર 15 દિવશ કાચી છે
...વધુ વાંચો
Vanraj Gadhavi
ગીર હોડકી આપવાની છે
ફુલ જવાબ દારી થી આપવાની છે
...વધુ વાંચો
Raj Sindhav
પેલુ વેતર છે
ફીક્સ રૂ: 70000
...વધુ વાંચો
Devshi Jotva
ડોડીયા યશવંતસિંહ
ગીર સ્વર્ણ કપિલા કલર સોનેરી બીજું વેતર ગાભણ 9 મહિના ના 10 દિવસ પેલા વેતર માં દૂધ 6 લિટર
...વધુ વાંચો
યશવંતસિંહ Dodiya
ગીર ગાય વેચવાની છે
ત્રીજું વેતર વ્યાયામ છે દસ દિવસમાં 21 2 38 નું બીજદાન છે ફૂલ જવાબદારીથી દેવાની છે અગલા વેતરમાં છ લીટર દૂધ હતું
...વધુ વાંચો
ભાયાભાઈ આહીર
ખુટ 91 નંબર
ઍક વર્ષ નો છે
...વધુ વાંચો
Naran Bhai Ahir
આગાયવેશવાનીછે.
એક ટાઇમનું સાતથી આઠ લીટર દૂધ છે એક મહિનાની કાચી છે
...વધુ વાંચો
Kanti Parmar
hf ગાય વેશવાની સે
6 લીટર દૂધ 5 દિવસ ની વ્યાનલ. 3 વેતર. દોવામાં સાવ સોજી સે
...વધુ વાંચો
Jeet Ahir
ગાય વેચવાની છે.
વ્યાજમ ઉપર છે. 9 મહીના અને 10 દિવસ થયા છે. દુધ 8 લીટર છે.
...વધુ વાંચો
Buda Jitubhai
ગીર ગાય વેચવાની સે
સારી લાઇન ની ગીર ગાય વેચવાની સે ત્રીજું વેતર સે 6 લીટર દૂધ એક ટાઈમ નું ૧૫ દિવસ થયા વિયાણી છે નીચે SAG ના ડોઝ ની સારી વાછડી સે જોવા મળશે - સિમર ગામ પોરબંદર જિલ્લામાં ભીખુભાઈ - 9512496884
...વધુ વાંચો
Nikhil Piprotar
એસ એફ
ક્રોસ ગાય એસ એફ બીજુ વેતર ગાભની છે વયાય તયારે 8 લિટર દૂધ આપે છે
...વધુ વાંચો
Sanjay Zankat
2 વાછડી વેચવા ની છે
1 વાછડી 3વષૅ ની , 2 વાજડી સવા વષૅ ની છે
...વધુ વાંચો
Karan Ahir
ત્રીજું વેતર વૈસે10-12દીવસની
કાસી સે પેટ આસરની જવાબદારીસે
...વધુ વાંચો
Deva Gala Katara
ગાય વેચવાની છે
ચોથું વેતર
...વધુ વાંચો
Vipul Jadav
એચ. એફ. ગાય વેચવાની છે
2 vetar 10 liter dudh 10 divas ni var che
...વધુ વાંચો
Raja Jogal
jarai gai vechvani che
3 ju vetar thase 20 days ni vaar ch 10 L dudh ch 2 vetar ni che
...વધુ વાંચો
Sashilbhai Jivani
બે ગાયો વેસવાની ત્રીજુ વેતર એક
પાસ દિવસ ની વિયાણ નવ લિટર દૂધ એક દશ દિવસ ની વાર ઉસાય લંબાઈ સારી ગિર ક્રોસ બે દશ થી બાર લીટર દૂધ ની
...વધુ વાંચો
Lalji Saniya
ગાયલેવીસે
ગીર ક્રોસ ગાય લેવાની છે 10 12 લિટર દૂધવાળી આવી
...વધુ વાંચો
Parbat Barad
gay
2વેતર 5દી વાર
...વધુ વાંચો
Bharat Bamrotiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ