Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
રાજકોટ
ખોડલ એગ્રોટેક
Smit Busa
May 24 '24 07:01 AM
ખોડલ એગ્રોટેક
Smit Busa ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
₹ 1865
સ્થળ : રાજકોટ
View All
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવા નું છે.... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો . ગોપાલ ભાઇ પટેલ......ગામ.રંગપર..
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટપકની નળી
જે કોઈ ખેડુત ભાઈઓ પાસે જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી જે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે પાઈપ અને ફિલ્ટર પણ ચાલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી ગુજરાત માં કોઈ પણ જગ્યા યે ભરી જશું અને લેવા ની હોઈ તો પણ મલી જશે અમારા ઇસ્થ દે વેચાણ ચાલુ છે
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક નડી જૂની કે નવી લેવા અથવા
ટપક પદ્ધતિ જૂની કે નવી વેચવા અથવા લેવા માટે સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ ફિલ્ટર ટેન્ક પણ મળી જશે
...વધુ વાંચો
Sagar Paramar
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
જૈન કંપની છે..16.m.m.ટપક પધ્ધતિ વેચવા ની છે...23..લીધા ની છે.. ત્રણનું ડીશ ફિલ્ટર કાળો આખો ફિટિંગ સેટ.. પીવીસી ના 15 પાઇહોલ વાળા.. ત્અણ મઢીના વાલ... કીમત 85 હજાર પુરા.... બધા ડ્રીપર ચાલુ ની ગેરંટી...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
નવી ટપક
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે... નેટાફેમ કંપની છે અને ચેન કંપની છે... અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે..... તલ..મગ... તરબૂચ 🍉...ટેટી.. તેમજ શાકભાજીમાં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવાની છે..... અને કોઈ પણ પાસે ભંગારને ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કીલો ના.50...50..50... રૂપિયા આપીશું ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા.... ગૌતમભાઈ પટેલ...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
મોટર10પંપ12 ફલોટેક કંપનિ
મોટર 10પંપ12ફલોટેક કંપનિના ઓછાચલાવેલ પાણિન હોવાથિવેચાવછેઆખો ટિલબોડિ એક નબર હાકા જેવિમોટરછે જેમણેલેવાઈછતાહોયતેમણેફોનકરવો મો9998613353
...વધુ વાંચો
બાબુભાઈ આદૉજા
ટપક નડી લેવા માટે સંપક કરા
ટપક પદ્ધતિ વેચવા ની છે તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભ
...વધુ વાંચો
Sagar Paramar
આ લાઈન વેશવાનિછે
ચાલી કટકાછે 16કેજી નિછે
...વધુ વાંચો
નારણ જીવા
2Hp, singal fej motor flite
2 hp singal fej motor FLOTEC company 6mahina vapreli compni fiting motor 70 fit hed
...વધુ વાંચો
Ranpariya Jayshukh
લાઈન
ફુવારા લાઈન લેવાની છે કોઈ પાસે હોઈ તો કેજો 2.5 કે 3ની લેવાની છે સારી હોઈ તો
...વધુ વાંચો
Raju M Gadhavi
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..90....80...85...70...40..65....50....70.... કંડીકશ પ્રમાણે એક કિલોના ભાવ આપીશું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... અમારા જેવા ભાવ કોઈ વેપારી તમને ન આપે એ અમારી ગેરંટી... આવી જાઓ મોરે મોરો.... ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક ફિલ્ટર & પાઈપ
પાઇપ લાઇન ૫૦ નંગ છે
...વધુ વાંચો
Parth Dangar
10 એચપીની મોટર થ્રી ફેઝ
10 એચપી ની મોટર થ્રી ફેઝ ત્રણ રોટર
...વધુ વાંચો
Mesur Ahir
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ...55..55..55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા.રંગપર.. ગોપાલ ભાઇ કોયાણી...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ 1 મહિનો વાપરેલી છે
ટપક નડી 1 મહિનો વાપરેલી છે 20 વિધા ની કોઈ ને લેવાની હોય તો ફોન કરો મો 9574715491 20 એમ એમ છે સવાફૂટે ડીપર ભૂમિ કંપની અને નાગાર્જુન ની ટપક પણ 20 વિધા ની છે
...વધુ વાંચો
Sagar Paramar
7:30 ની મોટર લેવાની છે કોઈપણ ને બે
7 સાત 7:30 ની મોટર વેચવાની બતાડો લેવાની છે કોઈપણ ને વેચવાનો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
Raja Sindhal
ડબલ હોલ ડ્રિપ
ખાસ ઉનાળુ તલ અને તરબૂચ માટે ડબલ હોલ વાળી ડ્રિપ વસાવો હવે કોઈ પણ સબસિડી ની ઝંઝટ વગર અને તેવા જ ભાવે......ગોલ્ડન ડ્રિપ પેઢલા જેતપુર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા લાઇન ના કટકા
લેવા ના છે 2.5 ના હાલે 3 ના પન હાલે 40 50 કટકા લેવા છે મિદિયેન હસે તો પન ચાલશે કિંમત ને ફોટા મોકલો
...વધુ વાંચો
Jesa Shihora
Pump high pressure with single fase motor
Single fase 3 piston Pressure pump
...વધુ વાંચો
Utam Aparnathi
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
Gopal Bhai Koyani
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના ભાવ...57...57...57.... રૂપિયા આપી શું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા....
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
નવી ટપક
સસ્તી સારી ડબલ હોલ ડ્રિપ વસાવો.પાણી બચાવો.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ઝૈન 20mm ને 22 vighaટપક devani
22 vigha ni zain ni
...વધુ વાંચો
Z Udiya
ટપક ની નડી લેવાની છે
ટપક ની નડી લેવાની છે નેટાફીમ.જૈન 6 વીઘા ના બે સેટ બોપરે 1 થી 4 ફોન ના કરવો. 96388 46284
...વધુ વાંચો
અનીલ ગામી
ટપક
ડબલ હોલ 4 લિટર વાળી.સુપર ક્વોલિટી.કપાસ મરચી.તરબૂચ.ટેટી. કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રિપ વેસવાની શે
૭ લાઇન ૨.૫ ની ૪ બન્ડલ ડ્રિપ નડી બાકી ડ્રિપ નડી કટકા
...વધુ વાંચો
Rambhai Modhavadiya
ટપક પધતી વાચવાની છે
સારી કંડિશન
...વધુ વાંચો
Prakash Chavada
PVC લાઈન વેચવાની છે
finolex 90mm(3inch) ,4kg ૩૦ નંગ (૬૦૦ ફુટ) ૧ નંગ - ₹750
...વધુ વાંચો
Bharat Ahir
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
3 Feb motor 3nigemdo 350 fut 1:2
chalukadisan 25000
...વધુ વાંચો
Sanjay Radadiya
જુની ટપક લેવા માટે મણો
જુની ટપક નડી લેવા અમારો સંપક કરો ટપક નો સામાન મણી જસે ખેડુત ભાયો અમારો સંપક કરો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
tapak filter
3 nu zain nu filter Ane 30 vigha ni drip 20 mm devani che
...વધુ વાંચો
Z Udiya
ડોઢ ની લાઈન બોરની
૨૦૦ ફુટ ડોઢ ની લાઈન બોરની - હેવી
...વધુ વાંચો
Khima Bhai Kuchhadiya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ટપક પધ્ધતિ વેચવા ની છે ફીલટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના..55.... રૂપિયા આપી શું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... પટેલ ઇરીગેશન એન્ડ ક્રેપ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક પદ્ધતિથી ખેતી માટે ની જૂની તથા નવી વેચવા માટે અમારો સંપર્ક કરો મો 9016797279 અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ
...વધુ વાંચો
Dinesh Rathod
ટપકની નળી વેચવાની છે
ખેડુત ભાઈઓ ને ટપકની નળી લેવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો બાલસન કંપનીના 16.mm 2.લીટર 1.25.ફુટે 400 મીટર 31 બંડલ છે નેટાફિમ કંપનીના 16.mm 2 લીટર 1.25.ફુટે 500 મીટર બંડલ છે જે કોઈ ખેડુત ભાઈઓને જુની સેકન્ડ હેન્ડ ટપકની નળી લેવા માટે કોન્ટ્રાક્ટ કરો વજનથી 50/55/60/65.ની કિલો વેચવાની છે ફિલ્ટર અને પાઈપ લાઈન મળી જાશે માલમાં જે હાજર હશે તે મલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડ્રિપ-ફુવારા લે વેચ
સબમરચીબલ મોટર વેચવાની છે 20ની મોટર 16 રોટર નો પંપ છે ખૂબ સારી કંડીશન એક જ ભાવ રાખેલ છે
...વધુ વાંચો
Jaysukh Rajput
ડ્રિપ
380 ફૂટ ની લંબાઈ, 25 બંડલ,50 નલી 16mm
...વધુ વાંચો
Kanji Dodiya
ડ્રીપ ની નળીના બંડલ વેચવાના છે
ભુવા કંપનીના બંડલ છે એક બંડલ ની લંબાઈ 500 મીટર છે તેવા ટોટલ 10 બંડલ છે નવે નવા છે કંપની પેકિંગ બંડલ છે એક બંડલ ની પ્રાઈઝ 3,500 છે
...વધુ વાંચો
Ajit Dodiya
3 ની લાઈન ફુવારા
લેવાની છે કોઈ પાસે હોય તો કેજો
...વધુ વાંચો
Raju M Gadhavi
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ