Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
અમરેલી
કોઈ પણ કામ
Manish Vora
Feb 24 '25 02:37 PM
કોઈ પણ કામ
Manish Vora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10th પાસ
₹ 12000
સ્થળ : અમરેલી
View All
જમીન ભાગ માં વાવ્વા આપવાણી છે
40 વિઘા જમીન 25% ભાગ મા વાવ્વ આપવાણી છે જે કોઈ ભાઈ ઓ ને રખવાણી ની ઈચ્છા હોય તે મારો સંપર્ક કરે
...વધુ વાંચો
Aniruddhsinh Jadeja
ટ્રેક્ટરના ડ્રાઈવર ની જરૂર છે
ટ્રેક્ટરના ડ્રાઇવર ની જરૂર છે જુના નોલેજ વાળા બે ડ્રાઇવરની જરૂર છે
...વધુ વાંચો
Bharat Odedra
ગોવાળ
પ્રાઇવેટ ગૌશાળા માટે ગોવાળ ની જોડી જોઈએ છે
...વધુ વાંચો
શૈલેષ કણસાગરા
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ટેકટર ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
સેલ્સ મેન
જુનાગઢ જીલ્લા માટે મહિન્દ્રા ડીલરશીપ ઉપર આલ્ફા અને જીતો જેવી CNG, ડીઝલ અને ઇલેક્ટ્રીક ગાડીઓ માટે સેલ્સ મેન ની જરૂર છે. અનુભવી અથવા બિનઅનુભવી લોકો આવકાર્યા. પગાર સાથે મેળવો અલગ અલગ ઇન્સેન્ટિવ સ્કીમ ના લાભ પણ. TADA અલગ.
...વધુ વાંચો
દિવ્યાંગસિંહ ડોડીયા
૬૦ હોંશ પાવર ટ્રેકટર ડાઈવર જોઈએ છે
અનૂભવિ
...વધુ વાંચો
જનકસિંહ જાડેજા
રાજકોટ ડીલક્સ પાન
છોકરા ની જરૂર છે રહેવા જમવા ની સુવિધા અમારા 9998886941. 8866557506
...વધુ વાંચો
Vijay Ahir
Kilda petcock fittar
Kilda na mill Rajasthan na Himalaya 4 rollar 5 rollar game te mil hoy fittar ma revu che
...વધુ વાંચો
Mukesh Makwana
તાર ફેનસિંગ નું કામ
ખેતર ફરતે ફેન્સિંગ જાળી અને તાર બાંધવા નું કામ ઉધડ મજૂરી કામ થી આપવા નું છે. જૂનાગઢ . આવું કામ કોઈ કરતા હોઈ તો કોન્ટેક કારસો.૯૯૨૪૮૮૬૪૩૨.
...વધુ વાંચો
Shailesh Butani
આતા ની સેવા કરી સકે તેવા માણસ
આતા ની સેવા કરી સકે તેવા માણસ જરૂરિયાત છે જમાવાનુ બનાવ તા આવડતુ હોય તેવા
...વધુ વાંચો
Harish Odedara
ઘરે થી થઈ શકે તેવા કામ ની જરૂરિયાત
ઘરે થી થઈ શકે તેવા કામની જરૂર છે જામનગર મા
...વધુ વાંચો
Gopal Bhai Dudharejiya
ગાય ના તબેલા મા કામ કરી શકે તેવા માણસ ની જરૂર છે …….
દૂધ કાઢવાનું સાફસફાઈ રાખવાની ગાય ને સારી રીતે સાર સંભાળ રાખી શકે તેવા માણસ ની જરૂર છે ……….
...વધુ વાંચો
Milan Ahir
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
ગૌશાળા માટે માણસોની જરૂર હોય તો
ગામની ગૌશાળામાં માણસોની જરૂર હોય તો કેજો બે જણાની
...વધુ વાંચો
દેવરાજ ગઢવી
3
ખેતી ના કામ માં 2 મજૂર ની જરૂર છે કોઈ હોય તો ફોન કરો
...વધુ વાંચો
ગોવા ખોડભાયા
ભંગારની વસ્તુ નોખી પાડવી લેડીઝ માટ
ગુજરાતી લખતા વાંચતા આવડે એટલે હાલે
...વધુ વાંચો
Raj Bhai Rajygaru
ભાગ્યું આપવાનું છે
એક શેઢે બે કટકા છે ફૂલ પાણી વાળા અત્યારે ઉનાળા નું પણ પીટ થાય આવું પાણી છે અને એક કટકા માં 4 વિઘા ની ડુંગળી ઊભી આપી દેવાની છે અને એક કટકું 27 .28 વિઘા નું છે અને બીજું 18 20 વિઘા નું બે એક શેઢે છે અને બેય માં ફુલ પાણી છે સારા મેનત કરવા વાળા માણસો me આપવાનું છે તીજા ભાગે;
...વધુ વાંચો
Rajvirsinh Jadeja
જમીન ભાગમાં દેવી
30 વીઘા જમીન ભાગમાં આપવાની સે ફૂલ પાણી વારી કારી ને ફડદૂપ જમીન વાડીમાં પાકા મકાન લાઈટ ફૂલ સગવડ સે રાખવા ઈસ્તા હોય તે ફોન કરે હાઇવે લાલપુર જામનગર રોડ થી બે ખેતર અંદર તીજા કા સોથા ભાગે આપવાની સે
...વધુ વાંચો
Devsi Ahir
bhagiyo joyed che
ranavav 30 vigha
...વધુ વાંચો
Rambhai Odedra
ભેંસ નો તબેલા માટે
ભેંસ નો તબેલા માટે માણસ ની જરુર શે પગાર રૂપિયા:8000 રેવા માટે ની સુવિધા કરી આપીશું ને જમવા નુ બધી શુવિધા કરી આપીશુ. મો.6356685569 મો.9726601706 એડ્રેસ: તા.ઉના જી.ગીર સોમનાથ
...વધુ વાંચો
Bhavesh Ramu
બ્યુટી પાર્લરમાં પાર્ટનરશીપ
બ્યુટી પાર્લર નવું ચાલુ કરવું છે બ્યુટી પાર્લર નું કામ આવડતું હોય એ લેડીસ સ્ટાફે સંપર્ક કરવો મેન માર્કેટમાં દુકાન છે દુકાનની અંદર પીઓપી લાઇટ કમ્પ્લીટ છે દુકાન ઉપરના માળે આવેલી છે
...વધુ વાંચો
Dilavarsinh Chavda
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
Ledes Joye buty parlour anubhav
purlur anubhav joye ledes joye Mangrol Kesod chalu karvanuj
...વધુ વાંચો
Soyab Bhata
એક સ્ત્રી ની જરૂર છે
ઘર કામ માટે ખાલી એક જના ની જ રશોય અને કપડાં ધોવા નું એવું કામ કરવા નું છે રેવા જમવા નું થાય જસે
...વધુ વાંચો
Mukendra Singh
વેલ્ડર
વેલ્ડર કારીગર ની જરૂર છે સોલાર ફેબિકેશન વકૅ માટે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
farmhouse ke bagicha ma dekrek
sasan Jalandhar hiranvel malanka ranidhar chitravad bhalchhel chitrod chhatariya farmhouse ke bagicha ma dekhrekh mate hoi to kejo aapde revanu se
...વધુ વાંચો
Anwar Makwana
શિક્ષક જોઈએ છે.
ધો.૧ થી ૪ તેમજ ધો.૬ થી ૮ માં ગુજરાતી, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય લઈ શકે તેવા યોગ્ય લાયકાત અને અનુભવી શિક્ષકો જોઈએ છે.
...વધુ વાંચો
Jay Kubavat
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 20000-21000
...વધુ વાંચો
Dhaval Ahir
ભાગ્યું આપવા નુ છે
આંબા ના બગીચા માં કરી સકે તથા ચોમાસુ ઓરવી ને મગફળી વાવવા ની છે
...વધુ વાંચો
Ashok Godhania
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો
મારે રહેવાનું છે કંપની બાગ બગીચો હોટલ રેસ્ટોરન્ટમાં દેખરેખ માટે ફાર્મ હાઉસમાં પણ ચાલે માંગરોળ જૂનાગઢ જિલ્લામાં તાલાળા સોમનાથ વેરાવળ કેશોદ વંથલી માંગરોળ
...વધુ વાંચો
Soyab Bhata
ટ્રેક્ટર મેકેનિક
રાજકોટ ટ્રેક્ટર શોરૂમમાં મેકેનિક ની જરૂર છે
...વધુ વાંચો
Meet Shah
કોઈ પણ સાલે
કોઈ પણ સાલે
...વધુ વાંચો
Odedara Lakhu
રાજકોટ માં હોટલ માં કામે રહેવું છે
રાજકોટ માં કામે રહેવું છે 2 જણા સે હોટલ અથવા કોઈ પણ કામ હોય
...વધુ વાંચો
કરણ ગઢવી
morbi mansh ni jarur che
morbi mansh ni jarur che drawing ane kam માટે pagar.12000
...વધુ વાંચો
Sanjay Jogal
માણસ જોયે છે
દાદા નિ સેવા કરી સકે તેવા એક માણસ ની જરૂર છે 14000 પગાર. જમવાનું બનાવતા આવડવૂ જૉયે
...વધુ વાંચો
ભરતભાઈ મોઢવાડીયા
ઈલેકિટૃકશન
સોલાર માટે ઇલેક્ટ્રિક શન વાયરીંગ માટે માણસની જરૂર છે રાજકોટ માટે વાયરીંગ ફરજીયાત આવડવું જોઈએ તેવા છોકરા ની જરૂર છે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
7863086628
લાકડા કાપવા હોય તો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
મુજાહીલ ભાઈ ચૈહાણ
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
માણસ જોઈએ છે
15 વીઘા જમીન વાવવા માટે માણસોની જરૂર છે ભાગમાં વાવ આપવાની છે એક જોડી માણસો હોય તો પણ ચાલે રહેવાની સગવડતા સારી છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
Bhuj Kutch
સોલાર પેનલ માં માણસો ની જરૂર છે
...વધુ વાંચો
Ram Sisodiya
પાન ના ગલામાં
સોકરા ની જરુર સે3 અનુંભવ હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Rohit Ahir
ભરડીયા માં નોકરી
ટ્રેક્ટર લોડર ડમ્પર જે સિ બી બ્રેકર ઓલ રાઉન્ડર ની જરૂર છે
...વધુ વાંચો
Piyush Karavadra
JCB ના ઓપરેટર ની જરૂર છે
JCB ના ડાયલર ની જરૂર છે ઓપરેટર જમવા રેવા ની સુવીધા મળી જાહે
...વધુ વાંચો
રઘુ ભાઈ વાળા
ખેતી કામ માટે ભાગયાની જરૂર છે
ખેતી કામ માટે ભાગ્ય ની જરૂર છે 25 વીઘા ની માંડવી વાવવાની છે તાત્કાલિક મજુર ની જરૂર છે
...વધુ વાંચો
વીશાલ ડાંગર
હેલપર
સોલાર પેનલ વકૅ માટે છોકરા ની જરૂર છે રાજકોટ ના માટે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
ફાર્મ હાઉસમાં
ફાર્મ હાઉસમા કપલ ની જરૂરત હોય તો અમને સંપર્ક કરવો
...વધુ વાંચો
Mahavir Sinh Chavda
લાકડા
લાકડા કટીગ કરવા માટે સંપક કરો 7046787170
...વધુ વાંચો
મૉહીત વાઘેલા
ભરડીયા મા સુપર વાયઝર માં
કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ હિસાબ તથા વેબ્રીજ
...વધુ વાંચો
Piyush Karavadra
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ