જશવંતસિંહ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બગીચા વાળી અથવા બગીચો થાય એવી જમીન લેવાની છે. 8 વીઘા આસપાસ ( ગાયકવાડી ) લેવાની. ભાવ 12 લાખ થી 15 લાખ આસપાસ ની રેન્જ. સાંઢણીધાર , વલાદર અને તેના આસપાસના વિસ્તારની જમીન ચાલશે.