હસમુખભાઈ લાબડિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
5.5 વીઘા
ફાર્મ હાઉસ
ચાર રૂમ પતરા વાળા
ઓસરી
રસોડું
બાથરૂમ
સ્વિમિંગ પુલ (જરમ )
ઢાળિયું
નદીએથી પાઇપ લાઈન નાખેલી
નદી માં બારે માસ પાણી
જમીન માં બોર
ફરતે તાર ફેન્સીંગ
ટ્રેક્ટર રાખવાનું પેક ગોડાઉન
ઢાળિયું
આંબા લીંબુ ચીકુ વગેરે ના ઝાડ
બોર કનેકશન
બધી જ સગવડતા વાળી જમીન
ફાર્મ હાઉસ જમીન વેચાવા ની છે એક વીઘા ના 1800000