Ashok Vaghasiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીતા કંપની નું રાફેલ મોડલ ડબ્બો થ્રેસર વેચવાનું છે.
મહિના પહેલા લીધેલ છે.
સાવ નવું હાલ100 કલાક ચાલેલ છે.
ચાલવામાં ખૂબ સરળ અને ચોખ્ખું છે.
રોજ 15 વિઘા મગફળી કાઢીએ છીએ.
સાથે તુવેર અને ચણાની જારી પણ છે.
કિંમત 7લાખ રૂપિયા
ચાલતું જોવા હાલ ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં મળશે.