Umesh Bhai Chandubhai Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નેટાફિમ કંપની (૧૬.mm ૨.લિટર 1.25 ફુટે ડ્રિપર ) ૫૦૦ મીટર બંડલ છે ૧૩ નંગ
ભુવા કંપની (૧૬.mm ૨.લિટર 1.25 ફુટે ડ્રિપર) ૪૦૦ મીટર બંડલ જોય તેમ મળી જાશે
જૂની તથા નવી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ એ લેવાની તથા વેચવાની હોય તો ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે પાઈપ અને ફિલ્ટર પણ ચાલશે