Pradhyumansinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
42 વીઘા જમીન માટે માણસ જોઈએ છે
42 વીઘા જમીન ભાગમાં આપવાની છે ત્રીજા ભાગે વાવવા આપવાની છે ફૂલ પાણી વાળી રહેવાન સગવડ સાથે ફેમિલિ હોય તો પણ ચાલશે આગળ જતા ગાય નો તબેલો પણ કરવાનો છે જમીન આગળ જઈ ને વધારે આમરો ટાર્ગેટ 100 વીઘા કરવાનો છે