Divyesh Ahir Vadali ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે
ગીર સોનકપિલા ગાય છે
15 દિવસ ની કાશી છે
સોજી ગાય છે
ગીર સોનકપિલા ગાય નું દુધ આપડે બીજા વેતર માં 11 લિટર દૂધ ભરેલ છે
આપડે એક ટક નું દૂધ 11 લિટર ભરેલ છે કૂલ આખા દિવસ નું દુધ 22 લિટર
અને હજી આવ ગાય વિયાય ત્યારે પણ આવ વાળે છે
મો 7046803591
ગામ વડાલી
તાલુકો ચોટીલા
જિલ્લો સુરેન્દ્રનગર
ગાય જોવા વડાલી મળશે
કિંમત ગાય જોવા પસી ફેરફાર થશે