• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ઓરની
ઓરની
ઓરની
ઓરની
ઓરની
ઓરની
  • Yadav Ahir

  • Jun 23 '25 08:59 AM

ઓરની

  • Yadav Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બાલાજી કંપની ની ડબલ હોપર ઓરની.. 9 ફૂટ ની લંબાઈ નો લોઢીયો ડબલ ડગરા વારો.30ની જારી 4 દાતે વાવેતર થાય..5 બ્લુનીયા ભેગા સાલે. તેવો.. વાવેતર માટે 5 દાતા દાઢા છે. બેલી માટે. 6 ડાઢા છે 2 હાર ના લકડ માટે નવે નવું છે બધું છે 30વિદ્યા નું વાવેતર કરેલ છે.. બધા ટ્રેકટરો માં સાલે તેવું સાતી છે હવે કોઈ જરૂરિયાત ન હોવાથી વેસવા છે. કિંમત 28000 ફિક્સ છે.. મો..9106614836


₹ 28000

સ્થળ : કાટકોલા,ભાણવડ,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.