Yaspalsinh Zala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાવેતર માટે અને તબેલા નું કામકાજ માટે તબેલા ના કામ નો પગાર આપવા મા આવશે 2 ઘોડી છે અને 4 ભેંસ છે આ 6 નું કામકાજ કરવાનું રહેશે અને વાડી મા રહેવાની ની સુવિધા પણ છે અને લાઈટ ની પણ સુવિધા છે