9 માસ ગાભણ ભેંસ વેચવાની છે
76218 76685 આ નંબર માં ફોન કરો ઘનશ્યામભાઈ ની છે.
સરનામું મુકામ સાતનેસડા તા જેસર જિ ભાવનગર
ઉપરના સરનામે જોવા મળશે
નવ માસ ગાભણ ભેંસ વેચવાની છે
વેતર ત્રીજું વિયાવાની છે
ગયા વેતરમાં 8,5+8.5 = 17 લીટર દૂધ હતું.
તમામ જવાબદારીથી આપવાની છે
ઊંચાઈ લંબાઈ પહોળાઈ કુંઢી રૂપમાં કંઈ ઘટે નહીં
ઘરે રાખવા જેને જેવી હોય એવા લોકોએ સંપર્ક કરે
...વધુ વાંચો
Raghubhai Danidhariya