એક પાડો બે ભેસુ વેચવાની છે
1....6 દાતે પાડો છે.....ભેંસું ફરવાની ...મારવાની જવાબદારી..કિંમત...50 હજાર...
2.... એક ભેંસ જન્મ થી ત્રણ આચર છે સાડા ત્રણ લીટર દુધ છે..પાંચ મહિના નો ગાભ...કિંમત...40 હજાર .
3....એક ભેંસ બે આચર છે...ત્રણ લીટર દૂધ...6 મહિના નો ગાભ કિંમત...30 હજાર ...
સાટું ય કરવાનું છે....બધી વિગત વાંચી ને જ ફોન કરવો....માહિતી માટે ફોન બિલકુલ કરવા નય....
...વધુ વાંચો
Vanraj Gadhvi