સલિમ મકરાણી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ અને પાડો બંને વેચવાનો છે ભેંસ ત્રીજુ વેતર દસમો મહિનો ચાલુ છે પાડો પેલા વાળાનું છે ભેંસ ની કિંમત 60 હજાર રૂપિયા પાડા ના 55 બધી જવાબદારી સાથે આપવાનો છે