Hira Bhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાર ચાર લીટર દૂધ આપે છે.... 2.5 મહિના ની વ્યાગર છે....પારુ નથી....વેતર - ૩....ખાણ ઉપર દોવા દેઈ છે.... દોવા માં સાવ સોજી છે...બધી જાત ની જવાબદારી લેવા ની છે.... ગમે તેને દોઈ લેવા ની છૂટ.... લંબાઇ ઊંચાઈ સારી છે....