3 hf ગાય
1. 2 જુ વેતર છે. 22 દિવસ ની વયનેલ છે. નિસે વાસડો છે. 5 લીટર દૂધ છે. હાવ હોજી છે. કિંમત. 45 હજાર
2. 1 લું વેતર છે. કાલે વયની છે. નીસે વાસડો છે. હાવ હોજી છે. કિંમત. 55 હજાર
3 . 1 લું વેતર વ્યાસે. 15 થી 20 દિવસ ની કાચી છે. હાવ હોજી છે. કિંમત 65 હજાર
બધી ગાયું ને ઉસાય લંબાઈ પુરી
...વધુ વાંચો
Yuvrajsinh Chauhan