Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે સાવ સોજી છે પહેલું વેતર હોડકી છે 15 થી 17 દિવસની વાણેલ છે નીચે કાબરી વાંસળી છે અઢીથી પોણા ત્રણ લીટર દૂધ છે દોવામાં સાવ સોજી છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
કિંમત 14000
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ