ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ચોથું વેતર ત્રણ આચાર છે આઠ દિવસની વાણેલ છે નીચે વાસડો છે પોણા ત્રણ થી ત્રણ લીટર દૂધ આવે છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ
કીંમત 12000
લેવા માટે રૂબરૂ આવી જવું કિંમતમાં ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera