Yuvrajsinh Chauhan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1.hf ગાય 2 જુ વેતર છે. 22 દિવસ ની વયનેલ છે. નિસે વાસડો છે. 5 લીટર દૂધ છે. હાવ હોજી છે. કિંમત. 45 હજાર
2. ગીર ક્રોસ 1 લું વેતર છે. કાલે વયની છે. નીસે વાસડો છે. હાવ હોજી છે. કિંમત. 55 હજાર
3 .hf 1 લું વેતર વ્યાસે. 15 થી 20 દિવસ ની કાચી છે. હાવ હોજી છે. કિંમત 65 હજાર
બધી ગાયું ને ઉસાય લંબાઈ પુરી