• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
નટરાજ હરબમ થેશર...
નટરાજ હરબમ થેશર...
નટરાજ હરબમ થેશર...
નટરાજ હરબમ થેશર...
નટરાજ હરબમ થેશર...
નટરાજ હરબમ થેશર...
  • Pareshbhai Dobariya

  • Apr 23 '25 03:33 PM

નટરાજ હરબમ થેશર મોડલ :-2024 બધા

  • Pareshbhai Dobariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

નટરાજ હરબમ થેશર મોડલ :-2024 બધા જ પાકો માં ચાલશે, બધા જ પાક જેવા કે ઘઉ, બાજરી, ગુવાર,કાંગ,જવ,વરીયાળી, ઈસબગુલ, ધાણા, મગ,અડદ, તુવેર, ચણા, સોયાબીન, અજમો, રાજગરો, તલી, મેથી, ચોળી, સૂર્યમૂખી ,રજકો , જૂવાર, ડુંગળી બી, જીરૂ માં બધાજ પાકો બેસ્ટ ચોખ્ખા માલ ની ગેરંટી. કંપની કંડીશન થેશર છે. અત્યાર નૂં નવુ મોડલ, 2024.. ડબલ એલિવેટર વાળું આખુ ઓટોમેટીક છે, કાંધૂ ટોકરી માં અને ચારણા માં પણ રાખી શકાય. ખાલી 50 થી 60 કલાક ચલાવેલ છે 2 થી 12 નંબર સુધી ની નાની મોટી જાળી 40 આસપાસ નાની મોટી જાળી 4 કટર નવું ટોપ જંબો મોડલ..2024 3 ફૂટ મોટુ ટોકરી. કિંમત માં નોર્મલ ફેરફાર થાશે


₹ 500000

સ્થળ : દેવળકી,કુંકાવાવ વડિયા,અમરેલી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.