ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે.
સારા વેલાની ગીર ગાય વેચવાની છે.
ગાયને આગલા વેતરમા ૬ લીટર દૂધ હતું.
ગાય દોવામા સાવસોજી અને શાંત ગાય છે.
બધી જાતની જવાબદારીથી વેચવાની છે.
સુખી થાય તેવી જગ્યાએ આપવાની છે.
ગાય ૩ વેતરમા છે.
ગાય સોજી અને શાંત છે.અને દૂધમાં પણ સારી ગાય છે.
ગાય ૮/૧૦ દિવસની કાચી છે.
...વધુ વાંચો
Desur Mori