2 સ્વિફ્ટ ડી ઝાર,4 ઇકો ઘણી બઘી ગાડી
**SX4 સીએનજી પેટ્રોલ નવા વીમો પારસિંગ ઓનર 2 ખાલી 95,000 KM ચાલેલ કાટ સડો નથી કિંમત 135,000**
**ઇકો સીએનજી પેટ્રોલ 2011 નું મોડેલ ગાડી સારી છે કિંમત 130,000**
**અલ્ટો કે 10 સીએનજી પેટ્રોલ 4 ઓનર મીડિયમ કંડીશન કિંમત 75,000**
**ઇકો સીએનજી પેટ્રોલ 2012 વીમો પારસીંગ બધું ચાલુ ઓનર 4 બ્લુ કલર કિંમત 145,000**
**ઇકો 2010 સીએનજી પેટ્રોલ ટાયર બેટરી એન્જિન બધું સારું કંડીશન ટોપ કિંમત 140,000 સિલ્વર ઇકો**
**સેન્ટ્રો 2010/9 સીએનજી પેટ્રોલ વીમો પારસિંગ બધું ચાલુ ઓનર 5 કિંમત 105,000**
**સ્વિફ્ટ ડી ઝાર ડીઝલ 2010 ઓનર 5 ગાડી માં કાટ સડો નથી જોવા માટે રાણાવાવ એક્ષચેન્જ ચાલશે 6462 નંબર**
**સ્વિફ્ટ ડી ઝાર ડીઝલ 2010 નું મોડેલ ઓનર 2 કંડીશન ટોપ કિંમત 140,000**
**સ્વિફ્ટ ટુકડો 2010 નું મોડેલ વીમો પારસિંગ બધું ચાલુ કિંમત 125,000 ઓનર 4 બ્લેક ટૂકડો**
**આઈ 10 સીએનજી પેટ્રોલ 2008 નવા વીમો પારસીંગ કરાવેલ બધા મેગવ્હીલ કિંમત 85,000**
**ઉપર આપલે જે ગાડી પેટ્રોલ સીએનજી છે તે તમામ ગાડી માં આરસી બુક માં સીએનજી એન્ટ્રી છે, એક્ષચેન્જ માં ભાવ ભાવ યોગ્ય હસે તો થશે, બધી ગાડી જોવા માટે રાણાવાવ**
...વધુ વાંચો
Ravi Dhokiya