Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
gay vesavani se
Dhiru Vadhel
Jul 22 '25 12:46 PM
gay vesavani se
Dhiru Vadhel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4vetar 5.5sada pas liter dudh
₹ 39000
સ્થળ : દેવલપુર,કોડીનાર,ગીર સોમનાથ
View All
Gir gay vechvani che
2ju verse 1la vetar ma 5 litar dudh
...વધુ વાંચો
Uday Karangiya
vasdi vechavani che
gir vasdi vechavani che badhi jvabdari ky vandho nathi thi ( 10 month ni che. )
...વધુ વાંચો
Divyesh Karavdra
ગાય વેંચવાની છે
ફુલ જવાબદારીથી વેચવાની છે ચોથુ વેતર વીયાવાને ૮ દીવસ ની વાર સાવ સોજી એક ટાઈમ નુ દૂધ છ લીટર
...વધુ વાંચો
HARESH BHAI TANTI
sf. jarce
padardevssvarsa
...વધુ વાંચો
Ranjit Vansh
વાંસળી વેચવાની છે.
સોજી વાંસળી છે.
...વધુ વાંચો
Jay Borkhatariya
6352824888
65
...વધુ વાંચો
મનુભાઈ સોલંકી
3. Cross gay vesvani se
1....2 ju vetar se niche vasdi se 5 liter Dudh 2...2 ju vetar se niche vasdi se 7/7 liter Dudh 3...3 ju vetar se niche vasdi se 5.5/6. liter Dudh
...વધુ વાંચો
Atul Japda
આ ગાય વેચવાની છે જવાબદારીથી દેવાની
ઓરીજનલ લીલડી વેતર 3 દૂધ લિટર 10 એક ટાઈમનું
...વધુ વાંચો
Jignesh Madam
વોળકી વેચવાની છે, એમણમ આપવાની છે
વોળકી વેચવાની છે સુખમા જાય ત્યા આપવાની છે એમણમ ફોન નંબર. 7359361822
...વધુ વાંચો
Nirmalsinh Kamaliya
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું કિંમત ફિક્સ છે કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir
ગાય વેચવાની છે
2જુ વેતર પેલાવેતર માં 5 6 લીટર દૂધ હતું 25 દિવસ ની કાચી
...વધુ વાંચો
Kaushik Ram
વીપુલ ભાઇ
વેસવાની
...વધુ વાંચો
વિપુલ મોરી
ઞિરવાશડીવેસવાનીછેલો
લીલડીવોડકીવેસવાનીછે
...વધુ વાંચો
Jesa Solanki
ઓરીજનલ
ગીર પહેલું વેતર છે બધી જવાબદારી અંને બીજદાન કરાવેલ છે સારી જગ્યાએ જાતી હસે તો કીમત માં ફેરફાર થાસે વસ્તુ સારી છે અંને સારા વેલા ની છે
...વધુ વાંચો
Bhagirathsin Jadeja
ગાય વેસવાની 9712620266
3 વેતર વ્યાપેલી સે ને નીચે વાસડો સે 3 મહીનાની વ્યાણેલ સે દુધ 9 લીટર દુઘસે દોયે પસી ને સોજી સે લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Devraj Dangar
🐄🐄 ગાય
ગીર ગાય વૅસવા ની છે વીયા ગલ છે 2 દીવસ ની
...વધુ વાંચો
રાહુલ ઉલવા
ગીર ગાય વેચવાની છે
ત્રણ વર્ષનું હોડકું વેચવાનું છે
...વધુ વાંચો
Narsing Dodiya
ગાય વેચવાની છે ફુલ ગેરેન્ટી
1 મહીના ની વયાણેલછે. મો 9913035851. મો 8758728266
...વધુ વાંચો
Hit Karena
gay bechva Niche
Divas Ni varche
...વધુ વાંચો
Amardipsinh Jadeja
દેશી ગાય
બે દિવસની વિયાણેલ નીચે વાસડો બીજું વેતર સાવ સોજી ગાય
...વધુ વાંચો
Vipul Sankhat
ગાય વેચવાની છે
મહિના દિવસની વિયાણી વાછડી સાથે
...વધુ વાંચો
Nhebhabhai Nandaniya
ગાય વેસવાનિ
2 બે હોડકી એક ગાય વેચવાના છે
...વધુ વાંચો
Karan Bhai Savda
ફોટા ફોન મેસેજ ન કરવા
પેલું વેતર 15 દિવસની વાર
...વધુ વાંચો
શૈલેષભાઇ બેરાણી
હોળકી વેચવા ની છે
શાટા મા 6/7 મહીના ની ગાભણી હોળકી કે ગાય હાલે (ઉપરીયામણ નાખશુ) શારા વેલાની છે દુધ વારા વેલાની છે
...વધુ વાંચો
Naran Bhai Toliya
ગાય વેસાવાની સે
૨ વર્ષ ની હોડકી દેવાની સે ગીર જેવી સે
...વધુ વાંચો
Bharat Bhatu
હોળકી વેચવાની છે
હોળકી 16 મહિના ની છે
...વધુ વાંચો
Naran Chavda
ગાય વેચ વાની છે
આ નંબર ઉપર ફોન કરવો :- +917863098339 વ્યાના ઉપર છે થોડાક સમય મા વ્યાસે
...વધુ વાંચો
Bhavin Parmar
ગાય વેચવાની છે
૨ મહીનાની વ્યાણેલી છે નીચે વાછડો છે
...વધુ વાંચો
આવડા Muchhar
પુજા ભાઈ
આ ગાય વેચવાની છે 3 મહીના ગાભણ છે ગીર ગાય જે ને લેવી તે કોલ કરો ખોટા કોલ ન કરો
...વધુ વાંચો
Puja Copada
ગાય વેચવાની છે
૯મો મહિનો ચાલે છે ૮-૯ દિવસ માં વ્યાય એમ છે
...વધુ વાંચો
Milan K Bhutiya
ગાય વેશવાનીછે
3 જુ વેતર ગાભણછે 5. 7 દીવસની વાર ગા વેતરમા 10 લીટર દૂધ હતૂ ઉસાઇ લંબાઇ મા પૂરી
...વધુ વાંચો
યોગેશભાઈ ધાધલ
h f gay vesava ni se
taji vyayel 9 ltr dudh aavse nise vasdi se gam umba veraval
...વધુ વાંચો
Jayesh Solanki
ગાય વેચવાની છે
ત્રણ ત્રણ લીટર દુધ દોવા માં સાવ સોજી ગમે એને જોવા ની છુટ બે મહિના ની વીયાલેણ
...વધુ વાંચો
રાજુ મંડેરા
gir odki vesva ni se
2.5 vars ni se
...વધુ વાંચો
Jaydip Boricha
એસબ ગાય
ગાય વેચવાની છે 5.5 સવારે 5.5 સાંજે કરે છે દુઆમાં સાવ સોજી છે ફુલ જવાબદારી થી દેવાની છે નીચે વાંસળી છે દોઢ મહિના થયા છે
...વધુ વાંચો
Dinesh Jadav
વાછડી વેચવાની છે
વાંછડી
...વધુ વાંચો
ગટુરભાઈ ખેર
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પે વેતર છે નીસે વાછડીછે
...વધુ વાંચો
Dinesh Pithiya
ગાય વેચવાની છે
gai vechvani se bija vetr ma se 5litar dudh 1 mahina ma vahse
...વધુ વાંચો
Bijal Ulva
ગીર.પેલુ.વેતર.આચર.ગરમીની
જવાબદારી.20.દીવચની.કાચી
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેચવાની છે
gay vechvani chhe 35000
...વધુ વાંચો
Vishal Jadav
વોળકી
વોલકી વેચવાની સે સવા બે વરસની થાય ગય લંબાઈ ઊંચાઈ પૂરું સે બીજદાન મૂકેલું સે ગણેશ લિલ્ડો નું
...વધુ વાંચો
Divyesh Ahir
1 એસબ 1 જર્સી
2 ગાય વેચવાની છે 1 ગાય ની કિંમત 60000 છે 2 વેતર ગાય છે 2 અત્યારે 4 થી 5 લિટર દૂધ છે 6 મહિના ગાભની છે 2 મહિના ગાભની બીજી તાજી વ્યા ત્યારે 10 લિટર દૂધ છે બેને
...વધુ વાંચો
દીપક આહીર
h f ક્રોસ ગાય વેચવાની છે
પેલું વેતર 7 મહિનાની ગાભની
...વધુ વાંચો
Nilesh Sisodiya
વેચવાની છે
6 મહિના ની ગાભણ છે લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Kanji Bhai Bharvad
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે અને 9 લીટર દુધ 1 ટાઇમનુ મો 9537408640
...વધુ વાંચો
Mehul Vatukiya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે પેલું વેતર એક ટાઈમ નો પાંચ લીટર દૂધ નીચે વાસડો છે મોબાઈલ નંબર : 99134 96944
...વધુ વાંચો
Aditya Rakholiya
ગાય આપવાનિસે
ગાય આપવાનિસે બિજદાનવે ગાભનથીરાખતી એટલેઆપવાનીસે અટાણે દોવાદેયસે 1લીટરદુકરેસે કોયનેજોતીહોયતો ફિરીમા આપવાની સે પૈસાનથીલેવાના
...વધુ વાંચો
Rajesh Jesa Bamaniya
હોડકી
8 મયના ગાભણ
...વધુ વાંચો
Vikram Bharavad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ