D. G. Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડલ 2011 નો 11 મો મહિનો
ડબલ ક્લચ
એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ
ચારેય ટાયર આખા
કંપની કન્ડીશન માં
કોઈ પણ જગ્યા એ કલર કરેલ નથી
ઘર ઘરાવ જ છે ભાવ માં થોડું માન રેસે