નોઘાભાઈ રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોડેલ1997 મેસી245 નવું ટ્રેઇલર નવા સાતીડા સહિત વિમો પાર્સિગ ચાલુ છે આખો સેટ વેચાવ છે સારી કંડીશન કયાંય ઓઇલ નો દાગ ન જોવા મળે. સાટામા સારું ટ્રેકટર હશે તો સાટા પણ કરશૂ.ભેસુ.સાથે પણ સાટુ ચાલશે