Tushar Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
યુવરાજ 215 વેચવાનું છે
2015 નું મોડલ છે
સાથે ટુ વ્હીલર ટ્રોલી નવી છે
ઓટોમેટીક ઓરણી છ
રાપ નો પાટલો સે 72 નો ડગરા વાળો
કોઈ સુવાડી દાંતી છે એવ
ગોળ લોઢીયો છે
લોઢીયા ની ઘોડી છે
પાંચ દાતા છે એવી
6 ft નું એવી માંડ પણ છે
સાથે લેવલ કરવાનું પતરું પણ છે