• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટ્રેક્ટર વેચવા...
ટ્રેક્ટર વેચવા...
ટ્રેક્ટર વેચવા...
ટ્રેક્ટર વેચવા...
ટ્રેક્ટર વેચવા...
ટ્રેક્ટર વેચવા...
  • લાલો ભુવા

  • Jun 15 '25 12:36 PM

ટ્રેક્ટર વેચવા નું છે.

  • લાલો ભુવા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

1035 ટ્રેક્ટર 39 હોર્સ પાવર નું છે. મોડલ2020 નો 8 મહિનો બીજા હોનર છે. ટાયર 4 સાવ નવા ગુડ યર ના છે. અત્યારે 2285 કલાક સાલે લ છે . કિંમત 535000 કોઈ પણ જાત નો ખર્ચ નથી પાવર ફુલ એન્જિન હાઇડ્રોલિક બધું કંપની ફિટિંગ ખાલી ઘરની ખેતી માં જ સાલે લુ છે. બધી જવાબદારી પૂર્વક વેચવા નું છે.


₹ 535000

સ્થળ : મેંદરડા,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.