ગાયું ના સાટા કરવા ના છે
આબે ગાયું ના સાટા કરવા ના છે ધોરી ગાય ને દુધ છે 3લીટર પાછી ઘાભણી છે 4 મયનાની એને લાલ ગાય ને દુધ છે 2 લીટર પાછી ઘાભણી છે 5 મયનાની બેય ભેગીજ છે આ બેય દયને એક સારી ગાય લેવી છે વીયાળલ કા વીયાવાઉપર હોય એવી જેને સાટા કરવાના હોય એ પોટા ને વીડીયો મોકલજો
...વધુ વાંચો
મયુર ભાઈ ગઢવી