ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક દેશી ડોઢ મહીના મા વ્યાસે તીજૂ વેતર છે આગલા વેતર મા ટક નૂ છ થી સાત લિટર દૂધ હતૂ કિંમત 15000 હજાર રાખેલ છે બીજી પાચાર હોળકી છે પાંચ મહીના ની ગાભણી છે કિંમત 11000 હજાર રાખેલ છે બૈ ભેગી પણ દેવી છે એક એક પણ દેવાની છે સાટૂ પણ કરવૂ સામે દૂજણી ગાય હોય તો
...વધુ વાંચો
Rana Odedra