• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Digvijay Sevra

  • May 22 '24 10:23 AM

મકાન વેચવાનું છે.

  • Digvijay Sevra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

4-BHK મકાન આપવાનું છે,સાંઈદર્શન રેસિડેન્સી સોસાયટી, 16 નંબર નું મકાન છે સવા સો વાર ના પ્લોટ ઉપર બાંધકામ થયેલું છે,2 બાલકની છે અેકદમ નેચરલી હવા વાળીજગ્યા છે, કોર્નર નુ મકાન અને પોતાનો સ્વતંત્ર બોર છે, મકાન ની બાર 20ફુટ નો રસ્તો અને સામે કોમન પ્લોટ (બગીચો),મકાન ની સાઇડ મા 5-6 ફુટ ની જગ્યા, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર, ઉપર બીજા બે રૂમ બનાવી શકાય તેટલી મોટી બાલકની, 2 ટોયલેટ-બાથરૂમ (1 ઉપર અને 1 નીચે), 1 મંદિર માટે નો રૂમ, કિંમત 47 લાખ કરુ બેઠક બાદ ફેરફાર થાશે, બીજી અન્ય જાણકારી માટે કોલ કરવો..


₹ 4700000

સ્થળ : બીલોદરા,નડિયાદ,ખેડા

આપવાનું છે
સોમનાથ દ્વારકા હાઈવે પર આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી માધવરાયજી મંદીર કે જ્યાં કરોડોના ખર્ચે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે સુંદર સમુદ્ર બીચ વનરાઈ અને કુદરતી વાતાવરણમાં ટુરીસટો થી ભરપુર એરીયામા રોકાણ કરવા માટે ઉજ્જવળ તક જેમાં હાઈવે ટચ (કોર્નર ની દુકાન. ૧૦૦ બાય ૩૦ ની ફ્લોર અગાશી રેસ્ટોરન્ટ હોટેલ. ગેસ્ટ હાઉસ બની શકે તેવું લોકેશન ) હાઇવે ટચ ફ્લેટો. પ્લોટ ૧૦૦૦ વાર કોમર્શિયલ ટાઈટલ કલીયર તેમજ મુળ માધવપુર/ માધવપુર વચ્ચે જુની શરતની ૨૩ ગુઠા જમીન ફાર્મ હાઉસ રિસોર્ટ હોટલો બની શકે તેવાં મોકાની રોકાણ માટે પણ ઉજ્જવળ તક દરેક પ્રોપર્ટી ની કીંમત અલગ અલગ રહેશે જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.