Paras Bhola ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મોટી ગીર ગાય આઠ દિવસમા વ્યાસે અને 6.5લીટર દુધ ગયા વેતરમાં હતુ અને ત્રીજુ વેતર વ્યાસે અને નાની ગીર ગાય ને દસમો મહીનો ચાલેસે અને બીજું વેતર વ્યાસે અને ગયા વેતર માં છ લીટર દુધ હતું કિંમત 55000/55000છે