Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
સોનકપીલાગાય
જીવા ભાઇ ઘોષિયા
Mar 22 '25 06:54 AM
સોનકપીલાગાય
જીવા ભાઇ ઘોષિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર,,,3,,,નમોપુરોથ,દસદીવનીવાછે,,,,9723172580
₹ 21
સ્થળ : ટુકડા ગોસા,પોરબંદર
View All
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે સામે ખડેલી હોય તો સાટા કરવા સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
ગાય વેચવાની છે.
૯૬૬૨૧૮૯૭૪૬ કીમત. ૫૦૦૦૦
...વધુ વાંચો
Boghani Ghansyam
બે ગાય વેસવાની બીજુ વેતર ત્રીજું
વેતર બે દિવસ ની વાર આંઠ થી દસ લિટર દૂધ ની
...વધુ વાંચો
Lalji Saniya
દેસી હોડકી વેચવાની છે
દેસી હોડકી વેચવાની છે પેલ વેતરી છે આજે સવારે વ્યાની નીચે વાછડો છે ં
...વધુ વાંચો
Laxman Katariya
જર્સી
જર્સી ગાભણી4મહિનાની2વેતર
...વધુ વાંચો
હરપાલ ગઢવી
ગીર ક્રોસ જર્સી બોળી ગાય વેસવાની શે
1 મયનાની વીહાણેલી વાસરુ નથી હાજર દુધ 8 લીટર
...વધુ વાંચો
Deha Bhai Darbar
ગાય વેસવા નિ હે
ગાય વેસવા ની હે વયાનલ સે ડુધ 3 લીટર સે ડોવામ?સોજી સે સુખમા આપવા ની હે કિંમત 6000
...વધુ વાંચો
Vinay Ulva
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પેલું વેધર વેણેલી છે દોઢ મહિના ની વેણેલી છે એક ટાઈમ નું દૂધ 4 લીટર આવે દવામાં સાવ હોજી
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
વેચવાની છે
વાછરડી વેચવાની છે દેશી 2 છે 15000 9016872274
...વધુ વાંચો
અનિલ ચાવડીયા
ગાય વેચવાની છે
બીજું વેતર આઠ મહિના ગાભણ છે એક ટાઈમ નો દૂધ આઠ લીટર છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Avinash Parmar
hf કોશ ગાઈ વેચવાની છે
3 જુ. વેતર 4. દીવશ ની વીયાણી છે આગલા વેતરણમાં 7લીટર દુઘ હતુ
...વધુ વાંચો
વિમલ ચોવટીયા
ગાય વેચવાની છે
બીજું વેતર વ્યાવાની છે ,પેલા વેતર માં 6.5 લીટર દૂધ અને એક મહિનો કાચી છે ગાય સોજી છે
...વધુ વાંચો
Kaushik Vala
ગીર
૩ દિવસ ની વીયાલ ૧૦ લીટર હાજર દુધ ૧૬ લીટર આખા દિવસ નુ દૂધ કરશે નીચે વાછઙો ૨ વેતર ગીર કુઢી ઉચાઈ લંબાઈ પુરી 8238546040
...વધુ વાંચો
Ajay Chohla
ગીર ગાય
2 વેતર 9 મહીના ઘાભણી
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ગાય વેચવાની છે
ગાય બીજું વેધર છે 10 15 દિવસમાં આવી જશે
...વધુ વાંચો
Ravaliya Magan
2 વેતર માં ગાય દેવાની છે
10 12 દીવસ આજુ બાજુ વ્યાસે સાવ સોજી
...વધુ વાંચો
Bhikhan Bharai
ગીર ગાય દેવાની છે
ગીર ગાય દેવાની છે 10થી 12 દિવસ માં વ્યાય એમ છે સાવ સોજી છે 6થી 7 લીટર દૂધ છે મો 9773161655
...વધુ વાંચો
Ram Garchar
ગાય
ગાય વેચવાની છે પેલા વેતરમાં છે અને પાંચ લીટર દૂધ છે 9909594291
...વધુ વાંચો
Mahesh Solanki
જરસી
૪વેતર ૭થી ૮ લીટર દૂધ ૩ મહિના વિહાયેલ મોબાઇલ નં.૯૭૧૪૭૯૨૮૫૫
...વધુ વાંચો
Raju Kihala
ઓરિજલ ગિર ખૂંટ
ગૌવ સાલા માટે આપવાનો છે ૨વર્ષ નો ગિર ખૂંટ સાવ સોજો બીજદાન નો છે ૧૦૦૫૭ GR no લેવા માટે ફોન કરો ૯૮૭૯૧૨૩૪૩૧
...વધુ વાંચો
Pyarali Vadsariya
ક્રોસ ગાય વેચવાની છે
પેલું વેતર બે દિવસ થયા નીચે વાસડી
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
8128406701
ગીર ક્રોસ જર્સી 12 લિટર દૂધ બીજું વેતર હાલ ગાભણ દસ દિવસની વાર.
...વધુ વાંચો
Kamlesh Saraiya
ગિર હોડકિ લેવા નિ છે
વાસડિ લેવા નિ છે કાબરિ. લિલડિ
...વધુ વાંચો
Pravin Bhai Kanara
hf...gir
hf...gir
...વધુ વાંચો
Nalin Khambhala
ગીર ગાય વેચવાની છે
ત્રીજું વેતર નીચે વાસડો છે એક દિવસનું 13 થી 14 લીટર દૂધ
...વધુ વાંચો
Jitendrasinh Gohil
ગાય દેવાનિછે
ગાય દેવાનિછે ગાભણ છે દસદિવસનિવારછે સાવસોજી કીમત 18 હજાર ફીક્સ
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગીર ગાય વેસવાની છે.
ગીર ગાય વેસવાની છે. વેતર 3 વિયાલ સે નીસે વાસડો
...વધુ વાંચો
Arvindbhai Ram
ગાય વેચવાની છે
દસ દિવસની કાશી છે બીજું વેતર પેલા વેતરમાં ૫.૫ લિટર
...વધુ વાંચો
Nimesh Rabari
odki vachdi
pelu vetar 5&6mahina gabhnai 9512505274
...વધુ વાંચો
Raja Boliya
એશફગાયવેશવાનીછે
એશફગાયવેશવાનીછે..દુધ..4લિટર...વાશરૂનથી..વાણીયા તેને 2 મહિનાથયા છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ranjit Rathod
દેશી ગાય લેવાની છે
જવાબ દારી વારી હોવી જોઈએ તાજી વિયાલ જોય વિડિયો કા ફોટા મોકલજો ભાઈ
...વધુ વાંચો
Ram Nandaniya
ગાય વેચવાની છે
વેતર 2 વિયાલ સે નીચે વાસડો
...વધુ વાંચો
Sagar Chavda
ગાય
15 દિવસ વિયાણી છે 6.5 લીટર દૂધ
...વધુ વાંચો
Jitubhai Khachar
ગાય વેચાય છે
ત્રીજુ વેતર વીયાશે આગલા વેતર 8 લીટર દૂધ હતું 7 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Mukeshbhai Belim
cow
vasavni.sa
...વધુ વાંચો
Sanjay Kachhela
ગાય વેચવાની છે
૩ દીવસ કેશી છે
...વધુ વાંચો
વિમલ બોરખતરીયા
ખુટીયો
વેચવાનો છે
...વધુ વાંચો
જેઠો ગઢવી
હોડકી વેચવા ની છે
2 વર્ષ ની છે .આ નંબર ઉપર ફોન કરવો 9712703453
...વધુ વાંચો
Rajabhai Modhvadiya
ગાય
ગાય પેલું વે તર સાવસોજી એક મહીના વાર.
...વધુ વાંચો
Durlabh Chandpa
ખુટ
આ ખુટ વેસવાનો
...વધુ વાંચો
Govind Gadhvi
ગીર ગાય
ગીર ગાય મો.9924789348 3 વેતર 9 લિટર દૂધ
...વધુ વાંચો
Prakash Govind Ahir
ગાય વેચવાની સે
૩ જૂ વેતર ૪ દિવસ ની વીયાણેલ ૭ લીટર દૂધ હાજરમા ઉચાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Hiren Bhai Ahir Dangar
ઞીરહોડકિ. વેચવાની. છે
9537034467
...વધુ વાંચો
Bhagvan Chavda
ગાય વેચવાની છે તેલ વેતરી
ગાય વેચવાની છે પહેલ વેતરી છે દસ દિવસથી આ વિયાણી છે નીચે વાછડી છે
...વધુ વાંચો
Vajshi Bhai Nandaniya
ગાય
પેલુ વેતર 5 લિટર દૂધ 15 દિવસ ની વિઆલ નિશે વાજડી
...વધુ વાંચો
Sureshbhai Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે,બે ત્રણ દિ માં વિયાશે,બેય પગમાં પદમ છે,આચર પેટ ની જવાબદારી, પાંચ થી સાડાપાંચ લિ. દૂધ,દોયે સાવ સોજી છે,કાબરા ખૂટનુ બીજદાન મુકાયેલું છે,બિજુ વેતર વિયાશે.આદિતપરા
...વધુ વાંચો
Kamlesh Suryavanshi
ગાય વેચવાની છે ર જુ વેતર છે
આગલાં વેતર પ લીટર દૂધ હતુ 20 દીવસ ની કાચી છે દોવામા સાવ સોજી છે જેને લેવી હોય તે આ નંબર ઉપર ફોન કરે.9904597694
...વધુ વાંચો
Devshbhai Kachhot
khunt
khunt vechvano che
...વધુ વાંચો
Dasa Parth
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ