Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ગાય વેચવાની છે
Hamirbhai Kodiyatar
Mar 22 '25 10:06 AM
ગાય વેચવાની છે
Hamirbhai Kodiyatar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે પેલું વેધર વેણેલી છે દોઢ મહિના ની વેણેલી છે એક ટાઈમ નું દૂધ 4 લીટર આવે દવામાં સાવ હોજી
₹ 32000
સ્થળ : તરસાઈ,જામજોધપુર,જામનગર
View All
ગાય વેચવાની છે.
3મહિના નો ગાભ છે. ડોક્ટરી કરી લેવાની છૂટ 2લીટર દૂધ છે હાલ નીચે વાછડી છે.
...વધુ વાંચો
Mukim Shekh
ગાય વેચવાની છે
9 મો મયનો
...વધુ વાંચો
Jentibhai Kodavala
ગીર ગાય વેચવાની છે
૮ લીટર દુધ કિંમત ૪૦૦૦૦ કિંમત માં ફેરફાર થય જશે .
...વધુ વાંચો
Vishal Chauhan
2
2
...વધુ વાંચો
Atul Jaru
ગાય લેવાની છે.
કોઈ ભાઈ પાસે ગાય હોય તો ફોન કરો અથવા મેસેજ કરો. ગાય ગભાની હસે કે પછી થોડું દૂધ હસે તો પણ ચાલશે. કિંમત...0
...વધુ વાંચો
Satyapalsinh Sarvaiya
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
ગાય
જન્મ 22/3 નીચે વાછડી દુધ 4.5
...વધુ વાંચો
નિતીન ગોહિલ
વેતર 3
દૂધ 6.5 15 દિવસ નિ વિયાન કેઇ ફોલટ નથી
...વધુ વાંચો
Keval Bheda
વાંસળી વેચવાની છે
વાસડી દોઢ વરસની
...વધુ વાંચો
મેહુલ ગાધે
જર્સી ગાય વેચવાની છે
15 દિવસ ની કાસી છે દુધ 10થી11 લીટર 4 આસળ સાલું પુરી જવાબ દારી થી વેચવાની છે
...વધુ વાંચો
Pradeep Chavda
kros jrsi
kros jarsu
...વધુ વાંચો
Hiren Lamka
દેશી ગીર
10 દિવસ ની વાર છે વયાજમ મા 2 વેતર છે ગાભણ જે નબર -9227225211
...વધુ વાંચો
Bhagyesh Dodiya
કારી વાચડી વેચવાની છે
૨.૫ વર્ષ ની વચડી છે
...વધુ વાંચો
Kalpesh Ahir
સારી ગીર ક્રોસ
ગાય લેવાની સે 7 8 લીટર વારી
...વધુ વાંચો
Vijay Garachar
original gir kundho khut vesvano
4 varas no se kamplit chalu se rijat bov sara aave
...વધુ વાંચો
Bharat Divraniya
m
9510145413
...વધુ વાંચો
Movlik Goswami
.4 વેતર 15 દિવસ વ્યાનેલી
2 ટાઈમ 5 લીટર દૂધ વાચડો
...વધુ વાંચો
Nareshbhai Dodiya
બ્લડ લાઈન ની ગીર વાછડીઓ
સારી દુધાળ ગૌમાતા અને સારી બ્લડ લાઈન ના નંદી ની પ્યોર ગીર વાછડીઓ આપવાની છે ડીટેલ ફોટાઓમાં બતાવી છે જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલા નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
ગાય વેસવાની છે.
ત્રીજું વેતર વાયાવાની છે. સાવ સોજી ગાય છે. લેવાની હોય તોજ ફોન કરવા . 9512793288
...વધુ વાંચો
Manoj Solanki
HF
9 મહીના ની વાસડી. સાવ હોજી છે. hf ક્રોસ.
...વધુ વાંચો
Viraj Bhola
sf વેશવાની સે
દશ દિવસ ની વાર સે આગલે વેતર 11 લીટર દુધ હતુ
...વધુ વાંચો
Kalpesh Leva
ગાય વેચવાની છે.
ગાયને બીજુ વળતર છે.
...વધુ વાંચો
Bharat Kadachha
gay vechava ni se
1 lu vetar 6 mahina ni gabhan
...વધુ વાંચો
Mayur Pithiya
ગાય દેવાની સે
બે અઢી લીટર દૂધ સે કોઈ ને લેવી હોય તો ફોન કરજો
...વધુ વાંચો
અજીત કેશવાલા
ગાય દેવાની સે
કોય ને લેવી હોય તો ફોન કરજો બે અઢી લિટર દૂધ આપે છે
...વધુ વાંચો
Raja Bhai Kuchhdiya
ગીર ગાઈ ચરવન કપીલા છે
7698592082 8347119914
...વધુ વાંચો
Bhavasing Chauhan
જયશ્રી ગાય વેંચવા નીછે
૩ વેતર વીયાવાની છે ૧૦લિટર દુધ છે૨૦ દિવશ કાચિ છે કીંમત ૯૦૦૦૦ મો૯૭૨૫૭૦૯૧૯૨
...વધુ વાંચો
Haresh Mundhva
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ચાર પાસ દીવસ ની વાર છે ત્રિજા વેતર માં છે ચાર લીટર દૂધ
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
gir gay veshava ni se
gir gay
...વધુ વાંચો
Bhavesh Parmar
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે 25 તારીખ 9 મહિના પૂરા થાય છે સતાધાર ની મોરલો ની જાત સાવ સોજી બીજુ વેતર વ્યાસે ચાર આચળ કંપલીટ ફૂલ જવાબદારી પેલા વેતર માં 5 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Nilesh Chhelana
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર વિયાણમાં છે થોડા દિવસોમાં એક ટાઈમનું સાત લીટર દૂધ હતું કુલ આખા દિવસનું 14 થી 15 લીટર દૂધ છે પૂર્ણ સમય માટે દોહવા (વિહાણ સમય સુધી)આપે છે કિમત માટે કોલ કરવો 9724753406
...વધુ વાંચો
Hitesh Babaria
sari જર્શી hf ગાય લેવાની ચે
દૂધ વળી 12 13 લીટર વળી
...વધુ વાંચો
Rudra Patel
પેલું વેતર.
ગાભહ.20.દીવચની.કાચી
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેચવા ની સે દેશી
ગાય વેચવા ની સે દેશી સાવ સોજી સે ગમેતે બાધીલિયે દેશી ધોરી સે વેતર ..૩. જુ સે ભાયુ સોકરા ને બાયુ ને શુટ ગયા વેતર મા .સાડા ચાર .લિટર દુધ હતુ ગાભણી સે નવમો હાલે સે
...વધુ વાંચો
વિજય રાઠોડ
ખૂટ
ખૂટ વેચવાનો છે
...વધુ વાંચો
Bhargav Virda
ગીર કૉસ ગાય વેચવાની છે
બીજી વેતર વીહાણી 20 દિવસ થયા છે વાછડો ધાવતા 7.5 લીટર દુધ છે દોવામા ગમેતે દોવે છુટ
...વધુ વાંચો
Sandeep Mavani
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
ગાય અને ઓડકી
ગાય ૩ મહીના ની ગાભણ છે ઓડકી ૧૫ દીવસ ની ગાભણ છે
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય
ગાય 14દિવસ કાસી વેતર 1
...વધુ વાંચો
Udesinh Sisodiya
ગ
ગાય વેસવાનીહે ગામ વડાળા કીંમત 30000ગુજરાત
...વધુ વાંચો
રામભાઇ મોઢવાડીયા
ગાય.વેચવાની.છે
પંદર.દિવસ.મા.વયાય.એમ.છે
...વધુ વાંચો
Mansig Jadav
ગાય. વેચવાની. છે
ગાય. વેચવાની. છે. ત્રીજુવેતર. નવમો મહિનો. ચાલૂ. છે કિંમત 12000. મો. 7874100249આનંબર. પર. કરવઓ
...વધુ વાંચો
Mehul Devdhariya
ગાય વેસવાની સે
દેસી જર્સી ગાય વેસ્વા ની સે 3 વેતર કોઈ જાત નો ફોલ્ટ નથી 20 દિવસ ની વાર સે
...વધુ વાંચો
Pratik Mori
જામ ખંભાળિયા
આવી ગયું વેચવાની છે લેવી હોય તો 50,000 રૂપિયા
...વધુ વાંચો
Kumar Vaghela
ગીર વાચડી વેચવાની છે
ગીર વચડી વેચવાની છે 14 મહિના ની છે
...વધુ વાંચો
Sachin Dhaduk
hf gay vesavani se
4thu vetar 15 divas ni kasi 7.8litre dudh
...વધુ વાંચો
Dhiru Vadhel
ગીર ગાય
પાંચ દિવસ ની વાર
...વધુ વાંચો
રાયધન ભાઈ નાકિયા
ગીર ગાય
બીજુ વેતર.
...વધુ વાંચો
Dilip Odedara
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ