બજાજ થ્રેસર (ચકેડી) વેચવાનું છે.
- બજાજ થ્રેસર (ચકેડી) વેચવાનું છે.
- બજાજ નું બલરામ મોડેલ છે.
- બે સીઝન હાકેલું છે.
- ઘઉં, ચણા, સોયાબીન, અડદ, તુવેર, ધાણા, જીરું, મગ, તલ, ગમગુવાર વગેરે માટે.......
- થ્રેસર ફુલ કંડીશન માં છે.
સંપર્ક માટે : -
જીતુ ભાઈ:- ૮૪૦૧૪૨૪૭૪૨
અજીત ભાઈ:- ૯૯૨૫૨૭૪૧૨૭
...વધુ વાંચો
Jay Ladani