Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવાની છે
Piyush Ahir
Nov 21 '23 12:02 PM
ગાય વેચવાની છે
Piyush Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર ૭ મયના ગાભણી સાવ સોજી
₹ 28000
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
ગાય
તન. લીટર. દુધ..
...વધુ વાંચો
Sumat Chavda
hodki vesvani se
hodki vesvani se
...વધુ વાંચો
Karan Odedara
વાસડી
ક્રોસ ૭ ૮ મહિના ની
...વધુ વાંચો
Kuldeep Kher
Gir Gai bechwani se
બીજું વેતર વિયાણી છે નીચે વાછડો છે પાંચ લિટર દૂધ છે બે દિવસ સાવ સોજી છે
...વધુ વાંચો
ભરતભાઈ આહીર
લાલ ગીર વાસડી લેવાની છે કીમત મા
સાલે કોય પાસે હોય તો ફોટા વીડીયો મોકલો 8160609470
...વધુ વાંચો
Rutvik Rabari Sambad
પોમ્લિયન કૂતરો છે
સાટા માં હોડકી હોય તો હાલે કા સારી ગાય હોય તો પણ સાલે કા પાડી હોય તો પણ સાલે પાડો હોય તોય સાલે છે
...વધુ વાંચો
Keval Gohel
original gir vasdiyu vesvani se
kabri gir munda 1 vasdi subodh ni se 1 vasdi Raj ni se
...વધુ વાંચો
Bharat Divraniya
હોડકી વેચવા ની છે
હોળકી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
ખુટ વેચવાનો. છે
ખુટ. વેચવાનો. છે
...વધુ વાંચો
Kuldip Mir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે. ૪ દિવસ ની વીયાણી નીચે વાસડો. વેતર ૩ જુ....બે ગીર હોડકી વેચવાની છે એક ૩ વષૅ ની છે એક અઢી વર્ષ ની છે.
...વધુ વાંચો
ઈકબાલ મકરાણી
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે બીજુ વેતર છે ત્રણ આચરી છે બે દિવસ ની વીયાયગછે ની ચે વાછળી છે ત્રણ થી ચાર લીટર દૂધ આપે છે એક ટાઈમ નુ લેવી હોય તો રૂબરૂ આવી જાવ ગાય બોવ સારી છે કાબરી છે અલગ થી છાણીયું ખાતર વેચવા નુ છે ખાતર જા જુ છે ઢગલો છે
...વધુ વાંચો
Arvind Bhai Babariya
gay
gir gay apva ni chhe pelu vetar viyani chhe 2 mayna jevu thayu viyani aenu 4=5 litar dudh chhe dova maa sav soji chhe niche vasdi chhe
...વધુ વાંચો
Lala Gojiya
કાંકરેજ ગાય વેચવાની છે
mo.9913041811
...વધુ વાંચો
Ram Modhvadiya
vachhadi vechavani chhe
2.5 varas ni chhe
...વધુ વાંચો
Mayur Pansuriya
ફ્રી મા દેવાની છે
સાસવે તેને દેવાની છે બંને દોવા દે
...વધુ વાંચો
Babu Bhai Ram
ઓરીજનલ ગીર હોડકી
એકદમ સોજી અને 3 વર્ષની છે
...વધુ વાંચો
ખીમાજી આહિર
આ 4 લીટર દૂધ છે બીજું હેતર છે
આવશો જી
...વધુ વાંચો
કિશન મકવાણા
8780243358
8780243358
...વધુ વાંચો
Hardevsinh Rathod
યેસફ કોસ ગાય વેસવાની સે
દુધ 8 થી 10 સે
...વધુ વાંચો
જયદેવ સિસોદીયા
ગીર ગાય 5 દિવસ મા વ્યાય છે
ગાય વેસવા નિ છે 5 દિવસ ની વાર છે બિજુ વેતર 5 લિટર દૂધ સાવ હોજી છે મૌ 9687878045
...વધુ વાંચો
Sindhv Jashabhai
કઉલી ગાય
બે મહિનાની વિયાણેલ નીચે વાસળી ખૂટે થયેલી 3.5 દૂધ સવાર 3.5 સાંજ દોવામાં સોજી ગાયમાં કોઈ જાતનો ફોલ્ટ નહીં ફુલ જવાબદારી થી આપવાની છે 9316118642
...વધુ વાંચો
Vipul Sankhat
ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સોન કપિલા ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે દોઢ મહિનાની ગાભણ છે તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
...વધુ વાંચો
Raj Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગીર છે ઠાલિ છે એક વેતર વિયાણિ હતી હવે ખુટી નથી આવતી બિજો કોય વાંધો નથી દોવા નથી દેતી કિંમત જે આપે એ
...વધુ વાંચો
ઉમેશ મકવાણા
ગાય
10 દિવશમાં
...વધુ વાંચો
Ravindra Makwana
ભૂરી દેશી ગાય
વેતર 2 જુ આગલા વેતર 4.5 થિ 5 લીટર દૂધ હતું દોવામાં સાવ સોજી કિંમત મા થોડો ફેરફાર થશે
...વધુ વાંચો
Harsh Rabari
ખુટ વેસવાનો છે
3 મહિના નો છે એનો બાપ કાનો લીલડો છે આંખો વાટ છે કાન કારા છે
...વધુ વાંચો
Khuman Sih Kagda
9726401067
સોકરો આ નબર 9726401067
...વધુ વાંચો
મુનાભાઈ બતાડા
હોડકી યુ વેચવાની હે
બે હોડકી વેચવાની હે લીલડી બે વર્ષ ની હે લાલ 15 દીવસ ની કાચી
...વધુ વાંચો
Divyesh Bhochiya
ગાય વેચવાની છે
વેતર ત્રીજો છે ચાર પાંચ દિવસની કાચી દૂધ પાંચ લીટર આપતું આગલા વેતન પાંચ છ લીટર કિંમત26000રાખેલી છે લેવા માટે રૂબરૂ આવે તો થોડો ફેરફાર થાય
...વધુ વાંચો
Ravindra Rathod
ક્રોસ ગાયું વેચવાની
બને ગાય માં 4.5 5 લિટર દૂધ છે 2 મહિનાની ગર્ભની છે બને 70 હજાર માં બને ગયું આપી દેવાની છે
...વધુ વાંચો
Vipulsinh Padhiyar
kalubhai sisodiya
gir vodki vesvani se kimat 30000
...વધુ વાંચો
Jaypal Sindhav
ગીર ઓડકી વેચવાની છે
ગીર ઓડકી વેચવાની છે પેલું વેતર સાત આઠ દિવસ ની અંદર વીયાસે આ નંબર મા ફોન કરવો હકુભાઇ મોં 7600612109
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
hf ગાય વેચવાની છે.
8 મો મહિનો ગાભણ છે અને 3જુ વેતર છે. કોઈ પણ જાત નો ફોલ્ટ નથી.
...વધુ વાંચો
Rahul Barad
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે વીસ દિવસ ની વીયાણેલ છે વાછડુ મરી ગયુ છે
...વધુ વાંચો
Udaybhai Vala
જશી ગાય
ત્રીજા વેતર માં ગાભણ છે બિજા વેતર માં 13થી14 લિટર દૂધ હતુ 7 દીવસ ની કાચી શે ઉચાય લંબાઈ પુરી શે ફુલ જવાબ દારી છે
...વધુ વાંચો
સંદીપ ભાઈ ખેર
hodki vechvani che
aapvani che hodki
...વધુ વાંચો
Pala Ahir
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે પાંચ મહિનાની ગાભણ છે. આગલા વેતરમાં સાડા પાંચ લીટર દૂધ હતું બીજું વેતર વ્યાસે. સારી ગીર ક્રોસ ગાય હોય તો સાટા પણ કરવાના છે તાજી વેણેલી
...વધુ વાંચો
ભાભલુભાઈ ખાચર
ગાય વેચવાની છે નીચે વાછરડી છે
જર્સી વાછરડી છે
...વધુ વાંચો
Hitesh Rabari
9327697977
1.5 વર્ષ ની વાસડી વહેંચવાની છે સાવ સોજી છે
...વધુ વાંચો
જયદીપ જાદવ
એ સે ફ ગાય
ગાભણ 8 મહીના
...વધુ વાંચો
Hiren Ram
1 વરસ ની વાસડી
લીલડી વાસડી વેસવાની છૅ.
...વધુ વાંચો
Yuvraj Sinh Lakhani
ગીર ગાય
ગીર ગાય 15 દિવસની વયા એન્ગલ 4 લીટર દૂધ છે નીચે વાસળી છે 9228180263
...વધુ વાંચો
Balu Gediya
ગોટલા વેચવાના છે
કોય જાતની ગુમ નથી સાવ સોજા છે કીંમત માં ફેરફાર થય જાસે છે
...વધુ વાંચો
Nilesh Barad
દસ દિવસની કાચી
ગાય વેચવાની છે બીજું વેતર આગલા વેતરમાં છ લીટર દૂધ હતું એક ટાઈમનું
...વધુ વાંચો
Vipul Rabari
cow selling
6 liter દુધ, ચોથુ વેતર, ચોખી ગીર ગાય.
...વધુ વાંચો
Sangabhai Bharai
ગાય વેચવાની છે
૧૦ દિવસ ની કાશી સાવ સોજી ગાય સે ગયા વેતર ૭-૭ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Yuvraj Khuman
ગાય વેચવાની
વેતર 2 જુ 15દિવસની કાચી સુખમાં જાય તો કિંમતમા ફેરફાર થઈજાશે
...વધુ વાંચો
Ashok Bhai Padhiyar
gir hodki veshvani se
hodki 2.5 varash ni se 1 mahino ghabhni se sav soji se
...વધુ વાંચો
Vijay Pithiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ