Rahul Chavada ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બે ગાય ના સાટા કરવા ના છે એક ગાય દોવા દે છે તે ગાય પેલું વેતર છે તે ખાણ ઉપર દોવા આપે છે તેનું દુધ 3/3.5 લિટર. છે બીજી ગાય દોવા નથી દેતી તે ફયરિ તેને 1.5/2 મહિના જેવું થયું છે બેયના સાટા માં
એક સારિ ખડેલી જોયે છે મારે બેગાયુ તાત્કાલિક દેવાની છે ગાય માં કોય જાતનો વાંધો નથી અને જેને સાટા કરવા હોય તેજ ફોન કરે મોં 7016229837