Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
gaay vechvani vhe
Krish Rabari
Aug 21 '25 11:21 AM
gaay vechvani vhe
Krish Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય વેચવાની છે બીજું વેટર છે તાજી વિનેલી છે 4 થી 4.5 લીટર દૂધ છે ને નીચે વાછડી છે જે કોઈ ને લેવી હોય એજ ફોન કરે
₹ 35000
સ્થળ : વેરાવળ શહેર,ગીર સોમનાથ
View All
રણધીરભાઈ
દેશીજરશીઅઢીલીટરદુધ.પાચમુવેતરપાચમહીનાનીવાછડી.બીજદાનકરાવેલછે
...વધુ વાંચો
બાલુભાઈ રાણાભાઇ ગોહિલ
હોડકી
8320484965
...વધુ વાંચો
Haresh Zapda
ગીર કાબરી વોડકી વેચવાની છે
2 મહિનાની ગાભણ
...વધુ વાંચો
Samat Naghera
babariya Devendra
લીલડી વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Devendra Babariya
જર્સી ગાય વેચવા ની છે 1 વેતર છે
જર્સી ગાય વેચવા ની છે 20 દીવસ ની વીઆણેલી છે 6 લીટર દૂધ છે બચૂ મરી ગયૂ છે વેતર પેલૂ ગામ.સમઢીયાળા ગઢવી નૂ તા.ગઢડા.જી.બોટાદ મો.7863835887
...વધુ વાંચો
Gopal Bhai Gadhavi
ગાય વેચવાની છે
9724281518
...વધુ વાંચો
Sanjay Rathod
3વેતર વીયાસે
દુઘ છે 8/9 લીટર દૂધ છે
...વધુ વાંચો
Devagadhvi Rudach
બે વર્ષની વાસળી
બે વર્ષની વાસળી દેવાની છે
...વધુ વાંચો
દેવશીભાઈ ચાડેરા
ગાય્્્્આપવાનીસે
ગાય
...વધુ વાંચો
Vijay Chavda
ત્રીજું વેધર
સાવ સોજી બધી જવાબદારી હેઠે વાસડો ચાર લીટર દૂધ 20 દિવસની જાણે
...વધુ વાંચો
Karan Galchar
khut ma aapvano se
khut ma aapvano se
...વધુ વાંચો
Nagajun Odedara
gir bull
gir bull vesvano se Saharanpur bloodline
...વધુ વાંચો
Yuvraj Jadav
ગાય વેચવાની છે
ગાય વેચવાની ચાર લીટર દૂધ છે નીચે વાસણો છે અને 20 દિવસની વીણેલ છે
...વધુ વાંચો
Ashok Galchar૯૯૧૩૨૧૪૦૮૧
ગાય વેચવાની હોય ગીર ગાય
વીકમભાઈ ગઢવી ગામ રામળીય. બીજુ વેતર છે 7862891173
...વધુ વાંચો
Vikram Gadhavi
વેસવાની સે બન્ને વાસડી
એક ગીર ગાય બીજી લિલળી
...વધુ વાંચો
Ramsi Barad
ગીર હોરકી વેષવાની છે
2 વર્ષ ની છે
...વધુ વાંચો
Haresh Jadav
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે બે વાછડી વેચવાની છે ૨ મહિના ધાબન છે
...વધુ વાંચો
Mahipal Mori
જર્સી ઓડકી Jersey odk
16 /7/25 એ બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Parth Patel
બે એસ એફ ક્રોસ ધોળકા વેચવાના છે
બે એસએફ ક્રોસ વોડકા વેચવાના છે પેલા વેતરનામા છે એક બાર દિવસની કાશી એક પંદર દિવસની કાશી ગામ સારસવા તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ નામ વિજય સોલંકી નંબર 70 16 11 50 72 કિંમત ₹1,40,000
...વધુ વાંચો
Vijay Solanki
ઞિરઞાયશોટકાદેવાનિછે
ઓરીજનલઞીરઞાયછેને.. વેતર. 2જુવયાછેનેબિજદાનકરાવેલછેને20દિવનિકાશીછેનેએકઆશલબધછે3શાલુછેનેદૂધ7લીટરહતૂઆઞલનાવેતરમાકિમત.. 45000..ફોન8160210201
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
વછડી આપવાની છે
9 10 મહિનાની
...વધુ વાંચો
Akash Kandoriya
ગા વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર નીચે વાચલો દોવામાં સોજી બધી જવાબદારી ચાર ચાર લીટર દૂધ ઓરીજનલ ગીર
...વધુ વાંચો
Vijay Naghera
ગાય વહેચવાની છે.
વેતર -4 દુધ -9 થી 10 લિટર દિવસ નુ ગાભણ નો 8 મો મહિનો ચાલુ. કિમત 40, 000 ફાયનલ
...વધુ વાંચો
Vijay Modhvadiya
jarsi.gay vesvani se
3 vetar 4 Mahina gabhani 4 liter dudh se
...વધુ વાંચો
Pravinbhai Vala
વેસવા ની છે
ત્રીજું વેતર કીંમત 30 હજાર
...વધુ વાંચો
દીનેશભાઈ કામળીયા
ગાય વેચવાની છે
ગીર ક્રોસ 3 જુ વેતર વ્યાસે 12-12 લિટર દૂધ 5 દિવસ ની કાચી
...વધુ વાંચો
Karansinh Zala
વાછડી વેચવાની છે
દોઢ વરસ ની છે
...વધુ વાંચો
Ranjit Odedra
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Lalbhai Gida
ગાય વેંસવાની છે
ગાય વેચવાની છે બીજું વેતર 25/30 દિવસ કાચી 25000કિંમત અમરાપુર ગામે ગૌ શાળા માંથી આપવાની છે પૂછ પરસ માટે આ નંબર માં ફોન કરવો 8160050545 ભરતભાઈ
...વધુ વાંચો
Sanjay Jakhotra
વાછરડી વેચવા ની છે
2 વર્ષ ની વાછરડી છે અને આખી કાળી ને આશળ પણ કાળા છે ને 6 આશળ છે અને સાવ હોજી છે
...વધુ વાંચો
Odedra Meet
vesvani
2 vetr 7 mahina ni gabhani. pela vetr ma 9 litr dhuth hutu
...વધુ વાંચો
Rahul Bhai Odedara
ગાય વેચવાનીછે
ગીર હોડકી છે પેલું વેતર છે
...વધુ વાંચો
Mandip Padariya
original Gir gay vechavani ch
original Gir gay gabani se Baddi javabdari ti apavanicha
...વધુ વાંચો
Kishor Kodiyatar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે એક મહિના દિવસની કાચી છે બીજુ વેટર છે
...વધુ વાંચો
ડાયા ભાઈ કોડીયાતર
ગાય વેચવાની વાસરુ નથી
.6.લિટર દૂધ બધી જવાબદારી
...વધુ વાંચો
Brijesh Ahir
આ ગાય વેચવાની છે.
આ ગાય વેચવાની છે 6.5થી7લીટર દુધ કરે શે વીહાણી એના એક મયનો થયો છે.
...વધુ વાંચો
Dharmesh Charniya
ઘણ ખુડ
વેલ્સના નો છે
...વધુ વાંચો
Lakhaman Odedara
gay pchr desi soji 3 vetr
gay pachr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa 5litr duth ful javb dari 12 viyani. vela te pila
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
પ્યોર ગીર ગાય વેચવાની છે
પ્યોર ગીર ગાય વેચવાની છે નવમો મહિનો ચાલે છે બીજુ વેતરી વ્યાસે સાવ સોજી ગાય છે ગયા વેતરી 6 લિટર દૂધ હતું વધુ જાણકારી માટે કોલ કરો
...વધુ વાંચો
Bhavin Galachar
ગાય વેચવાની છે
સાવ સોજી છે બીજું વેતર છે પોર 5.5 6લીટર દુધ હતૂ 10 15 દી કાઢશે
...વધુ વાંચો
બાવન ભારાઈ
આઠમું ચાલુ થયું ગાયને
દુજણી ગાય લેવા નિ છે
...વધુ વાંચો
પ્રતાપભાઈ સિંધવ
બે ગાય ના સાટા કરવા ના છેતાત્કાલિક
બે ગાય ના સાટા કરવા ના છે એક ગાય દોવા દે છે તે ગાય પેલું વેતર છે તે ખાણ ઉપર દોવા આપે છે તેનું દુધ 3/3.5 લિટર. છે બીજી ગાય દોવા નથી દેતી તે ફયરિ તેને 1.5/2 મહિના જેવું થયું છે બેયના સાટા માં એક સારિ ખડેલી જોયે છે મારે બેગાયુ તાત્કાલિક દેવાની છે ગાય માં કોય જાતનો વાંધો નથી અને જેને સાટા કરવા હોય તેજ ફોન કરે મોં 7016229837
...વધુ વાંચો
Rahul Chavada
નૅપીયર વાઢીયું ૧00
➡️દેશી ગીર અને કાંકરેજ ગાય માટે, ➡️ડુંડા પોચા આવે, પાનની વધુ સંખ્યા વધુ વધુ માહિતી માટે સંપર્ક કરવો : ગામ : પિંગલવાડા, જિલ્લો: વડોદરા 9825307751
...વધુ વાંચો
Vipul Shah
વીરાણી દસ દિવસ થયા પેલું વેતર
ઞીર ગાય હોડકી વાછરડુ નથી
...વધુ વાંચો
Ashish Modhwadiya
ગાય વેચવાની છે ત્રીજું વેતર
એક મહિના દિવસની વિહાણ સોજી લેવાવાળા જ ફોન કર કરે વિડિયો ફોટા મોકલવામાં નહીં આવે રૂબરૂ જોઈ જવાની
...વધુ વાંચો
Chhtrapal Sinh Jethva
ગીર ગાય 2 વેતર
8 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
ગાય વેચવાણી છે
ગાય
...વધુ વાંચો
Manish Bhai Vadher
વાછડી વેચવાની છે
ગીર વાછદી વેચવા ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ