ગૌતમભાઈ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે.. અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે... મગફળી માં વાપરવા માટે મીની ફુવારા પણ વેચવાના છે કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કિલો ના 50 રૂપિયા આપીશું અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે બે વખત જાહેરાત વાંચીને પછી ફોન કરવો ...