Sureshbhai Kateshiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે દોવામાં બહુ સારી છે અને બીજું વેતર છે અને આઠ થી દસ લીટર દૂધ કરે છે અને એકદમ હોઝીશે અને આશરે કિંમત ₹1,11,000 છે જે કોઈને લેવી હોય તે જ ફોન કરવો ખોટા ફોન નહીં કરવા