ગીર ગાય વેચવાની છે
નાના શીંગડાં વાળી પ્યૉર ગીર મુંડો ગાય વેચવાની છે.
નામ : રોઝડી : ચોથું વેતર , ૯ મહિના 13 દિવસે આજે વિયાય ગઈ છે ને ઉચ્ચ બીજદાનની સરસ એની માં જેવીજ વાછડી આવી છે.સાવ સોજી, ખાત્રીબંધ ગાય વેચવાની છે. ઘરની ગાયની જ વાછડી ફૂલ ધવરાવેલ ને ઉછેરેલ છે.
૨૪/૨૫ લિટર એક દિવસનું દૂધ છે.
...વધુ વાંચો
Vijay Godhaniya