Shyam Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેય ભેંસ તાજી વ્યાણિલી છે. 2 દિવસ અને એક 6 દિવસ ની વ્યાણિ છે. બેય ભેંસ માં 8 લિટર દૂધ હતું. એક ને ૪થુ વેતર અને એક ને ૨ વેતર વ્યાણિ છે. કિંમત માં ફેરફાર થાશે.