Mahindra 275 અને 475
મહેન્દ્ર 275 પીડીવીલ પ્લેટ માં બે ટ્રેક્ટર છે બંને ટ્રેક્ટર 2002 ના મોડલ છે કિંમત છે ₹1,55,000 અને બીજા ને એક લાખ 60 હજાર 1, 60, 000
મહેન્દ્ર ભૂમિપુત્ર 2006 નું મોડલ કિંમત 2,00,000
મહેન્દ્રા સરપંચ મોડલ 2007 કિંમત ₹1,75,000 ત 275 છે
475/,98 મોડલ તેની કિંમત 1,25,000
475 મોડલ છે 96 કિંમત એક લાખ પંદર હજાર1,15, 000
કિંમતમાં ટ્રેક્ટરમાં ફેરફાર થશે બધા ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja