ગીર ગાય વેચવાની છે
નાના શીંગડાં વાળી પ્યૉર ગીર મુંડો ગાય વેચવાની છે.
નામ : રોઝડી : ચોથું વેતર , ૯ મહિના પૂરા આજે, સાવ સોજી, ખાત્રીબંધ ગાય વેચવાની છે. ઘરની ગાયની જ વાછડી ફૂલ ધવરાવેલ ને ઉછેરેલ છે.
૨૪/૨૫ લિટર એક દિવસનું દૂધ છે.
...વધુ વાંચો
Vijay Godhaniya