Pareshbhai Jotana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
*શિહોર સીટી ની પીયત પાણી વાળી જમીન વેચાણ છે*
*ટોટલ.16 વીધા જમીન*
*એક વિધા નો ભાવ 13 લાખ છે બેઠક પર થોડું વાજબી ભાવ થશે*
*3 વિધા ના ટુકડા જોઈએ તો પણ મળી જશે*
*નજીક માં પાસે બે તળાવ*
1- શિહોર ગૌતમેશ્વર તળાવ
2- વળાવડ મોટાસુરકા નું તળાવ
*કુવો - ડાર- વાડી માં તાર ફેનસીગ - પાણી ની મોટર - પાણી લાઈન લાઈટ કનેક્શન સાથે*
*બે ડામર સાથે ના રોડ પાસે નીકળે*
*શિહોર થી કરકોલીયા અને શિહોર થી મેધેવદર રોડ પાસે રોડ ટચ*
*શિહોર સીટી ની જમીન ભવિષ્યમાં પ્લોટ પડશે*
*હાલ વાડી 3 બંગ્લોઝ રેસીડેન્સી રહે છે*