Dinesh Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે
ત્રીજું વેતર વિયાણી દસ દિવસ થયા નીચે વાચડો છે
હાજરમાં બંને ટાઈમનું દૂધ 10 10 l છે
કોઈપણ જાતનો ફોલ્ટ નથી જવાબદારીથી દેવાની છે
નો ફાવે તો પાછી
સાંજે 8:30 પછી ફોન કરવો નહીં
બપોરે 1 થી 3 ફોન કરવો નહીં