Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
ભાગર
Akshay Samla
Mar 20 '25 06:58 PM
ભાગર
Akshay Samla ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હાડા પાંચ મહિનાની છે
₹ 50000
સ્થળ : પાટણ,જામજોધપુર,જામનગર
View All
પ્યોર દેશી ગાય સે
પયોર દેશી ગાય દેવાની સે ફૂલ જવાબદારી ગાય માં કોઈ પણ જાત નો વાધો નથી ૫-૬ દીવેસ માં વાવા ની સે ૫ લીટર દૂધ સે એક ટાઈમ નુ
...વધુ વાંચો
Dhiru Bhai Parmar
ગાય વેચવા ની છે
ત્રીજુ વેતર છે ને વીશ દીવશ ની વાર છે ગયા વેતરે દશ લીટર દુધ હતુ
...વધુ વાંચો
Mehul Shiyal
ચૌહાણ નરેશભાઈ રાજા ભાઈ
દેસી ગાય 2 જુ વેતર 1 અઠવાડિયા માં વીયાય તેમ સે દુધ 4/5લિટર
...વધુ વાંચો
Nareshbhai Rajabhai Chauhan
ગાય દેવાનિછે
કાબરી ગાય દેવાનિછે ગાભણ છે દસદિવસનિવારછે સાવસોજી કીમત 33 હજાર ફીક્સ વેતર 2 જુછે
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
વાછડી વેચવા વાની સે
૨ વરસ ને ૨ મહીનાની સે ઓરીજનલ કાંકરેજ એની માનું દુધ ૮ લીટર સે લેવા વાળા જ ફોન કરવો કીમત ફીક્સ સે
...વધુ વાંચો
Keshurbhai Jogal
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 2 મહીનાની વાર છે તમામ જવાબદારી થી આપવા ની છે ઉંચાઈ લંબાઈ પુરી mo.9427121117
...વધુ વાંચો
Viru Ahir
ગાંય વેશ વાની સે
4.5 લીટર દૂધ સાવ સોજી સે 5 દિવસ ની વ્યાયેલ સે
...વધુ વાંચો
Prakash Jadav
ગાય વેચવા ની છે
ગીર ગાય વેચવા ની છે 20 દીની કાચી છે 3જુ વેતર 8લીટર દુધ
...વધુ વાંચો
Hardev Sinh Ghelubha Jadeja
જરસી કરોસની
જરસીવેતર માથે
...વધુ વાંચો
દિપક મેવાડા
આ ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તાજી વિયાંલ સે નીચે વાસડી સે પેલું વેતર સે દોયે સોજી સાવ દુધ 4 4 લીટર આવે રૂબરૂ બ અહો તો થાય જાસે ભાવ માં
...વધુ વાંચો
Amin Halepotra
a Gai Hamara Vyas
Sahu Souji se vyava upar se
...વધુ વાંચો
Jay Vachhraj
ગાય વેચવાની છે 15 દિવસ પછી વયાય એમ
ગાય વેચવાની છે 15 દિવસ પછી વયાય એમ છે
...વધુ વાંચો
Karshan Bhai Garchar
ગીર વાસડી
ગીર વાસડી. સાવ સોજી ઉંચાઈ લંબાઈ સારી છે
...વધુ વાંચો
Atul Japda
વેચવાની છે
વેચવાની છે
...વધુ વાંચો
Vaibhav Jadhav
ગીર ગાય વેચવાની છે
દૂઝતા વિયાય છે ૧૫ દિવસ ની વાર છે એક ટાઈમ નું ૭ લિટર દૂધ
...વધુ વાંચો
Akshay Dudhrejiya
વેશવા નિ છે
લિલડી ગાય ૨ વેતાર ૭ લિટર દૂધ ૮ માહીના ગાભણી
...વધુ વાંચો
નાનજી ભાઈ ગોહિલ
ગાય
કાકંરેજ હોડકી પેલુવેતર મહીનાની કાચી ફુલસોજી
...વધુ વાંચો
હેમત ગુજ્જર
પેલું વેતર ઓળખી વેચવાની છે
15 દિવસની વીણેલી છે પાંચ સાડા પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Chauhan Jaydip
વાશડીદેવાનીશે
૧વરશનીશે
...વધુ વાંચો
વજશી ચાવડા
હા બે વાસળી વેચવાની છે
આ બે વાસળી વેચવાની છે તે તળયુ તેમાં એક વાસળી ને એક મહિનો થયો છે બંધાઈ તેનો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
ભગીરથ સોલંકી
જર્સી ગાય પેલુ વેતર
જર્સી ગાય પેલુ વેતર 4 ,5 દીવસ ની વાર
...વધુ વાંચો
Alkubhai Gida
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે H.F વેતર:-4 થાય છે પંદર દિવસ ની કાચી છે દૂધ:- 9 થી 9.5 લીટર દૂધ હતું કિંમત: 50000 હજાર નક્કી કરેલ છે મોબાઈલ નંબર:-7096277642
...વધુ વાંચો
શેખ દિલીપભાઈ
2 વેતર માં ગાય દેવાની છે
10 12 દીવસ આજુ બાજુ વ્યાસે સાવ સોજી
...વધુ વાંચો
Bhikhan Bharai
આ ગાય વેચવાની છે
આ ગાય પેલું વેતર છે પંદર દિવસ ની કાસી છે સાટા માં ભેંસ અથવા છે
...વધુ વાંચો
Kanu Vaghela
ગાય અને ઓડકી
ગાય ૩ મહીના ની ગાભણ છે ઓડકી ૧૫ દીવસ ની ગાભણ છે
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય વેસવાની છે
2વેતર સે 3લીટર દૂધ સે નીસે વાસડી સે સોજી સે
...વધુ વાંચો
Gopal Saniya
ઓરીજનલ દેશી ગાય વેચવાની છે
ઓરીજનલ દેશી ગાય છે ત્રીજુ વેતર વહેવાની છે ૧૦ દિવસ મા 99092978 71
...વધુ વાંચો
મુનો કુતાણા
gayvecvani
vetar 3 4mhinani viyayel 2mhinani gabni dud 6 litar
...વધુ વાંચો
Divyesh Ahir
7859824312
આ ગા વેચવાની છે ગામ મંલોઢા
...વધુ વાંચો
Vinit Kamliya
ગાય વેચવા નિ છે
ગીર ગાય 2 વેતર ફુલ જવાબ દારી વીનતિ
...વધુ વાંચો
Vijay Rathod
ગાય
1 વેતર મા ગાય લેવાની છે 50 હજાર સુધી 50% ગીર મા હોય તો આ નંબર મા ફોટા મોકલવા 9998585750
...વધુ વાંચો
નિલેશ મકવાણા
600 લિટર દૂધ 9316374214
દિવસની વીણેલી 6 તલ જવાબદારી ધોવામાં સાવ હોજી
...વધુ વાંચો
Bhavesh Vansh
વાછડી સાટા માખણલુ હાલે
9687842833
...વધુ વાંચો
Jay Odedara
દોઢ મહિના થયાં
ગાય વેચવાની સે
...વધુ વાંચો
ભોજા ગમારા
ગાય વેચવાની છે
ત્રિજુ વેતર વ્યાસે સાવ સોજી છે આગલા વેતર માં 6 થી 7 લિટર દૂધ આવતું હતું જવાબદારી થી આપવા ની છે નીચે થી ગટકી જાવાની સુટ કોઈ જાતનો ફોટ નથી આચાર ગરમીની જવાબદારી 10 થી 15 દિવસ ની વાર છે વૈયાવા ની ટકની વીયાછે
...વધુ વાંચો
Kano Kodiyatar
gir gay
original gir vachhadi levani chhe .matra sokh thi sachavava levani chhe
...વધુ વાંચો
Bhavin Tank
ગાય વેસવા નિ હે
ગાય વેસવા ની હે વયાનલ સે ડુધ 3 લીટર સે ડોવામ?સોજી સે સુખમા આપવા ની હે કિંમત 6000
...વધુ વાંચો
Vinay Ulva
ગાય
હૉળકી વેચવાની છે 2 વર્ષ ની ગીર
...વધુ વાંચો
દેવશી ભાઈ આંબલીયા
દેસી હોડકી વેચવાની છે
દેસી હોડકી વેચવાની છે પેલ વેતરી છે ૧થી ૨ દિવસ માં વ્યાય એમ છે સાવ સોજી છે
...વધુ વાંચો
Laxman Katariya
ગીર હોડકી વેચવાની
પેલુવેતર વિયાશે 8દિવસ ની કાચી કિમત 32000
...વધુ વાંચો
Deepakbhai Patel
પેલું.પેલુ.એકતાજીવીહાલ
એક.ગાભહ
...વધુ વાંચો
નાગદાન જાદવ
ગાય વેચાવ છે ખોડા ફોન કરવા નય
ચાર ચાર લિટર દુધ છે ત્રણ મહિના ની વિયાલછે
...વધુ વાંચો
Bhavin Tariya
વેચવાની છે
કાંકરેજ ગાય છે ફુલ સોજી છે કાળા આચર છે સોજી બધીય રીતે છે અને આઠ દિવસ ની કાચી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ashish Katara
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેટર વ્યાસે 15 દિવસની કાકી આગલા વેતરમાં સાત લીટર દૂધ આવતું બધી જવાબદારીથી આપવાની
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગાય વેચવાની છે
2 વેતર 20 દિવસ ની કાચી
...વધુ વાંચો
Mayur Gamara
ગાય વેચવાની છે
બીજુ વેતર છે ગાભણ ગાય છે ૧૦ દિવસ મા ય્યા છે મો. ૯૯૭૪૯૦૮૫૨૫
...વધુ વાંચો
દેવા દાસા
બેગીર ઓળખી
એક બે વર્ષની અઢી વર્ષની બંનેના ૪૦૦૦૦ફોન કરવો મેસેજ ન કરવ ગમે તેએક જોતી હોય તો અલગ કિંમત લેવાની
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
hf વાછરડી વેચવાની છે
એક વર્ષ ની 6352623292
...વધુ વાંચો
Ram Nandaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ