• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સોલાર પેનલ માં...
સોલાર પેનલ માં...
  • Raju Maru

  • Mar 20 '24 08:48 PM

સોલાર પેનલ માં કામ છે

  • Raju Maru ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તારીખ 26 થી 27 છે કામ પર જવાનું છે ‼️‼️ 23 તારીખ સુધી આધાર કાર્ડને પાસપોર્ટ સાઇઝ નો ફોટો મોકલિ આપે.... (1) હેલ્લો ભાઈ કામ છે સોલાર પેનલ માં એમાં પ્લેટ લગાડવાની હોય છે નટ બોલ થી (2)પગાર છે. 14500 (3)રેવા જમવાનું કંપની ઉપર છે (4) ડોક્યુમેન્ટ માં 👉 મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે આધાર કાર્ડ માં અને પાસપોર્ટ સાઇઝ નો ફોટો મોકલે. (5)કામનું લોકેશન 👉 ભુજ (ખાવડા) (6) પશી એક ગ્રુપમાં એડ કરીશ અને એમાં અપડેટ આપીશ...‼️


₹ 14500

સ્થળ : પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.