Kanti Padmani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફારમથી (ઉધડમાં) કે ભાગમાં ૨૫ વીઘા જમીન ફક્ત પ્રાકૃતિક કે ઓર્ગેનિક વાવવા માટે આપવાની છે.જેને પ્રાકૃતિક/ઓર્ગેનિક ખેતીની માહિતી અને આવડતી હોય તેને જ આપવાની છે. પ્રાકૃતિક/ઓર્ગેનિક ખેતીના ૩ વર્ષ થયા છે.
વધુ માહિતી માટે કાંતિ પટેલ મોબાઈલ નો.૯૮૯૮૨૮૭૮૯૨. ઉપર સંપર્ક કરવો.