• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ફાર્મ સુપરવાઈઝર...
ફાર્મ સુપરવાઈઝર...
  • Gaurav Negandhi

  • May 14 '24 04:09 PM

ફાર્મ સુપરવાઈઝર જોઈયે છે

  • Gaurav Negandhi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અગ્રિકલ્ચર નું ભણેલાં તથા ખેતી નું જ્ઞાન ધરાવતા યંગ અને અનુભવી માણસ ની જરૂર છે. અંગ્રેજી લખતા વાચતા આવડતું હોય તેવા તથા મોડર્ન ખેતી અને કોમર્સિયલ ખેતી કરાવી શકે તેવા ખેડૂત મિત્રે સંપર્ક કરવો. ફાર્મ પર રહેવાની સગવડ છે 24 કલાક ફાર્મ પર રહી શકે તેવા લોકો એ સંપર્ક કરવો. મોબાઈલ નો. 9099707096 પર કોલ કરવો


સ્થળ : હીદડ,પડધરી,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.